gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીના જગ, બરફ અને ઠંડા પીણાની માંગ વધતા હવે પાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.

શહેરના પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી તેમજ આરઓ પ્લાન્ટ ખાતે ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે અડધો ઉનાળો પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા શહેરમાં તેની ચર્ચા જાગી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ચારેય ઝોનમાં ચાર અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરેક ટીમમાં ત્રણ ફૂડ ઇન્સ્પેક્ટરો સહિત કુલ 13 ફૂડ ઇન્સ્પેક્ટરોને તપાસ માટે મુકવામાં આવ્યા છે.

 તપાસ દરમિયાન આઈસ ફેક્ટરીમાં બનાવાતા બરફમાં જરૂરી ફ્લોરિનેશન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે પાણીના જગના વિક્રેતાઓ પાણી કયા સ્ત્રોતમાંથી મેળવે છે, તેની ગુણવત્તા કેવી છે અને નિયમિત લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ લેવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 આરોગ્ય વિભાગ દ્વારા આરઓ પ્લાન્ટ અને પાણીના સપ્લાય સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ‘સોર્સ ઓફ વોટર’ અંગે માહિતી મેળવી પાણીના સ્ત્રોતની વિશ્વસનીયતા અને શુદ્ધતા અંગે ખાતરી કરવામાં આવી રહી છે.

 ઉનાળાની શરૂઆતથી જ પાણી અને બરફના ઉપયોગમાં વધારો થતો હોવા છતાં હવે કાર્યવાહી શરૂ થતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે તંત્રએ આ અભિયાન મોડું કેમ શરૂ કર્યું. “ઉનાળો અડધો પૂરો થયા બાદ તંત્ર જાગ્યું” તેવી પણ ચર્ચા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

Next Post
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota...

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme...

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય | d…

9 months ago
BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

5 months ago
ગુજરાતના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપાયો, જાણો કારણ | gujarat governo…

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News