gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહ્યા બાદ, તેમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ તાપમાનના ઘટાડા સાથે જ લોકોને અસહ્ય ઉકળાટ અને હીટવેવમાંથી આંશિક મુક્તિ મળશે.

પ્રી-મોન્સૂન વરસાદની આગાહી

હવામાન વિભાગની ધારણા પ્રમાણે મે મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને 30 મેથી લઈને 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે.આ સમયગાળા દરમિયાન કેટલાંક જિલ્લાઓમાં ગાજવીજ, કડાકા-ભડાકા અને તીવ્ર ગતિના પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ વરસી શકે છે, જે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વેની દસ્તક સમાન બની રહેશે.

30 અને 31 મેના રોજ વરસાદી ઝાપટાં પડશે: હવામાન વિભાગ

જો ચોક્કસ દિવસોની જિલ્લાવાર આગાહી પર નજર કરીએ તો, 30 મે 2026ના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ 31 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરની સાથે દાહોદ અને પંચમહાલ જિલ્લાના વિસ્તારો પણ વરસાદી વાતાવરણ સર્જાઇ શકે છે.

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર 2 - image

1 જૂને વરસાદી માહોલ જામી શકે

આ વરસાદી સિસ્ટમ 1 જૂન 2026ના રોજ થોડું વધુ વ્યાપક બનશે અને રાજ્યના નવ જેટલા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા ઉત્તર-પૂર્વના જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જો કે આ પૂર્વેના આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી નહિવત હોવાથી કોઈ મોટી વિશિષ્ટ ચેતવણી જાહેર કરાઈ નથી.

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર 3 - image

રાષ્ટ્રીય સ્તરે કેવું હવામાન?

રાષ્ટ્રીય સ્તરે હવામાનની સિસ્ટમ પર નજર કરીએ તો, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે માલદીવ, કોમોરિન ક્ષેત્ર, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં તે આંદામાનના બાકીના ભાગોને આવરી લેશે. આ સાથે જ પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક વેધર ટ્રફ સક્રિય થયો છે, જે 28 મેથી ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનને પ્રભાવિત કરશે.

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર 4 - image

અમદાવાદ સૌથી ગરમ

બીજી તરફ, તાજેતરના 25 મે 2026ના આંકડા મુજબ રાજ્યમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાયો છે, જેમાં અમદાવાદ 43° સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. ગાંધીનગર અને રાજકોટમાં 42.5°, સુરેન્દ્રનગરમાં 42.3° અને ભાવનગરમાં 41.7° તાપમાન રહ્યું હતું, જ્યારે દ્વારકામાં સૌથી ઓછું 33.8° સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ, આ પ્રચંડ ગરમીના દોર બાદ મેના અંતમાં શરૂ થનારો વરસાદી માહોલ સમગ્ર ગુજરાતને આકરી ગરમીમાંથી મોટી રાહત આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને 'જાન'થી મારી નાખ્યો!, લગ્નના ગીતો...

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S...

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

1 year ago
સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….

સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….

10 months ago
અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

1 year ago
પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News