gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત : ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે, કાયમી ભરત…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત : ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે, કાયમી ભરત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં હંગામી ધોરણે ભરતી કરાયેલા ઇજનેરી સ્ટાફની સેવાઓ યથાવત રાખવા માટે તેમની નિમણૂકની મુદતમાં વધુ 11 મહિનાનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સાથે સાથે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ નિયમો અનુસાર આ મુદત વધુ લંબાવવાનો અધિકાર મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી મિશન, અમૃત યોજના, પ્રી-મોન્સૂન કામગીરી, ડ્રેનેજ, રોડ-રસ્તા તથા પાણી પુરવઠા નેટવર્ક જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટોના આયોજન, સાઇટ સુપરવિઝન અને ગુણવત્તા નિયંત્રણ માટે ઇજનેરી ક્ષેત્રના વધારાના માનવબળની જરૂરિયાત ઉભી થઈ હતી. તેના પગલે ફેબ્રુઆરી-2026 દરમિયાન છ માસની મુદત માટે ઉચ્ચ ફિક્સ વેતન પર કરાર આધારિત હંગામી નિમણૂકો કરવામાં આવી હતી.

આ ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ) તેમજ વર્ક આસિસ્ટન્ટ (સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ)ની નિમણૂક કરવામાં આવી હતી. હાલ વિવિધ પ્રોજેક્ટોની કામગીરી ચાલુ હોવાથી તેમની સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે માટે મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં અનેક મહત્વના હોદ્દાઓ હજુ પણ હવાલાના ચાર્જથી ચલાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી મહેકમની અછતને કારણે કામગીરી પર અસર પડતી હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હંગામી કર્મચારીઓની મુદત વધારવાની દરખાસ્ત કોર્પોરેશનની કાયમી ભરતી પ્રક્રિયા અંગે પણ સવાલો ઊભા કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union...

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres...

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્ત…

દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્ત…

1 year ago
વઢવાણમાં સાફ-સફાઈના અભાવના કારણે અબોલ પીર ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ ઉપર ભરાયા | Wadhwan drai…

વઢવાણમાં સાફ-સફાઈના અભાવના કારણે અબોલ પીર ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ ઉપર ભરાયા | Wadhwan drai…

9 months ago
80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

7 months ago
અમારા માટે દરેક દિવસ એક વર્ષ જેવો છે, 12નો આંકડો હંમેશા અપશુકનિયાળ લાગશે | one day is like one years…

અમારા માટે દરેક દિવસ એક વર્ષ જેવો છે, 12નો આંકડો હંમેશા અપશુકનિયાળ લાગશે | one day is like one years…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News