gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી | Sup…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in INDIA
0 0
0
‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી | Sup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Hearing On SIR: મતદાતા યાદીના વિશેષ અને ગહન પુનરીક્ષણ કાર્ય (Special Intensive Revision – SIR) ને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મોટો અને મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારના ચૂંટણી પંચ (ECI) પાસે SIR પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. કોર્ટે આ પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા ચૂંટણી પંચના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

ચૂંટણી પંચની કામગીરી ‘અલ્ટ્રા વાયર્સ’ નથી: SC

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, એવું બિલકુલ ન કહી શકાય કે ચૂંટણી પંચે પોતાના કાનૂની અધિકારોની બહાર જઈને કામ કર્યું છે. આ પ્રક્રિયા ભલે સામાન્ય સુધારા પ્રક્રિયા કરતાં અલગ હોય, પરંતુ તેને ‘અલ્ટ્રા વાયર્સ’ (કાયદાની વિરુદ્ધ અથવા સત્તા બહારનું) ગણી શકાય નહીં.

CJI સૂર્યકાંતની બેન્ચે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર આપ્યો ચુકાદો

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રણ મુખ્ય પાસાઓ પર વિશ્લેષણ કર્યું હતું:

શું ચૂંટણી પંચ પાસે SIR જેવી વિશેષ કાર્યવાહી કરવાનો અધિકાર છે? (જેનો જવાબ કોર્ટે ‘હા’ માં આપ્યો છે).

શું આ તપાસ કોઈ યોગ્ય હેતુ માટે કરવામાં આવી રહી છે અને તેના ઉપાયો યોગ્ય છે?

શું આ પ્રક્રિયા પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ, 1950 (જનપ્રતિનિધિત્વ અધિનિયમ) ના નિયમોનું ઉલ્લંઘન કરે છે?

સામાન્ય પ્રક્રિયાથી અલગ હોવા માત્રથી તે અમાન્ય નથી

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે કાયદો પોતે જ ચૂંટણી પંચને કોઈ ચોક્કસ કારણોસર અને યોગ્ય પદ્ધતિ દ્વારા વિશેષ સુધારો કરવાની મંજૂરી આપે છે, ત્યારે આ પ્રક્રિયાને માત્ર એટલા માટે અમાન્ય ઠેરવી શકાય નહીં કે તે નિયમિત સુધારાની સામાન્ય પ્રક્રિયા સાથે સંપૂર્ણ મેળ ખાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…
INDIA

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

May 27, 2026
પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
Next Post
તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો ‘દબંગ’ રુપ, 3 નિર્ણય જેણે કોંગ્રેસની રાજનીતિ બદલી | rahu…

તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો 'દબંગ' રુપ, 3 નિર્ણય જેણે કોંગ્રેસની રાજનીતિ બદલી | rahu...

…તો TMC પાર્ટી અંધકારમાં ધકેલાઈ જશે? દિગ્ગજ નેતાએ કહ્યું – 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં |…

...તો TMC પાર્ટી અંધકારમાં ધકેલાઈ જશે? દિગ્ગજ નેતાએ કહ્યું - 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં |...

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

5 months ago
CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી | After the CEO In…

CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી | After the CEO In…

6 months ago
નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

6 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 4ના કરુણ મોત | panchmahal kalol …

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 4ના કરુણ મોત | panchmahal kalol …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News