gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in INDIA
0 0
0
‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kiran Bedi Delhi Gymkhana Club: કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીના 27.3 એકરમાં ફેલાયેલા પ્રતિષ્ઠિત દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પર પૂર્વ આઇપીએસ ઑફિસર કિરણ બેદીએ ભારે નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે મેં ક્લબ ખાલી કરવાનો આદેશ સાંભળ્યો ત્યારે મને એવો આઘાત લાગ્યો જાણે મને પોતાના જ ઘરમાંથી બેદખલ કરવામાં આવી રહી હોય. આ ક્લબ સાથે મારી દાયકાઓ જૂની યાદો જોડાયેલી છે.

14 વર્ષની ઉંમરની યાદો: અમૃતસરથી દિલ્હી ટેનિસ રમવા આવતા

કિરણ બેદીએ પોતાના ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે, ‘જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે અમૃતસરથી દિલ્હી આવતી હતી. આ ક્લબમાં જ અમે રમીને મોટા થયા અને તેના કારણે જ મને દિલ્હી શહેર સાથે પ્રેમ થઈ ગયો હતો. મેં સપનું જોયું હતું કે હું એક દિવસ દિલ્હીમાં જ રહીશ અને નોકરી કરીશ. બાદમાં જ્યારે 24 વર્ષની ઉંમરે મારું પહેલું પોસ્ટિંગ ચાણક્યપુરીમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ (ASP) તરીકે થયું, ત્યારે આ જિમખાના ક્લબ મારા જ પોલીસ વિસ્તારનો એક ભાગ હતો.’

વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ અને દિગ્ગજોનું હતું આ કેન્દ્ર

આ ક્લબના ભવ્ય ઇતિહાસ વિશે વાત કરતા કિરણ બેદીએ કહ્યું કે, ‘અહીં એશિયાના સૌથી શ્રેષ્ઠ લોન ટેનિસ કોર્ટ આવેલા છે. દિલ્હીમાં લોન ટેનિસ એસોસિએશન કોમ્પ્લેક્સ બન્યું તે પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચો અને ડેવિસ કપના મુકાબલા અહીં જ રમાતા હતા. મેં રામનાથન કૃષ્ણન, જયદીપ મુખર્જી, અમૃતરાજ બ્રધર્સ અને નિરુપમા માંકડ જેવા ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓને અહીં રમતા જોયા છે. આ સિવાય અહીં 100 વર્ષ જૂનો સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ કોર્ટ, આધુનિક જીમ અને દેશની સૌથી શ્રેષ્ઠ લાઈબ્રેરી આવેલી છે, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પણ નવો પૂલ બનાવવામાં મદદ કરી હતી.’

મહિલાઓના હક માટે કિરણ બેદીએ બદલાવ્યા હતા નિયમો

કિરણ બેદી વર્ષ 1975માં એક મહિલા સભ્ય તરીકે આ ક્લબમાં જોડાયા હતા. તે સમયે ક્લબમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. કિરણ બેદીએ આ લિંગ-ભેદભાવ (જેન્ડર ડિસ્ક્રિમિનેશન)ને કાનૂની રીતે પડકારીને ક્લબના નિયમો બદલાયા હતા અને મહિલાઓને સમાન હક મળ્યો હતો. આ ક્લબ માત્ર અમીરો માટે નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો અને મધ્યમવર્ગીય સરકારી પરિવારો માટે એક બીજા ઘર સમાન છે, જ્યાં વાજબી ભાવે ભોજન અને બેકરીની સુવિધાઓ મળે છે.

આ પણ વાંચો: ‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સરકાર પાસે પુનઃવિચાર કરવા માંગ: 5 જૂન સુધીનો સમય

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળની જમીન અને વિકાસ કચેરીએ સંવેદનશીલ સફદરજંગ રોડ વિસ્તારમાં સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુરક્ષાનું કારણ આપીને જિમખાના ક્લબને બેદખલીની નોટિસ ફટકારી છે. ક્લબ પ્રશાસનને આ જગ્યા ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. કિરણ બેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ અંગે પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને આ કડક નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે નમ્ર અપીલ કરી છે. હાલમાં આ સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …
INDIA

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

May 27, 2026
Next Post
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident...

વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ | Checkin…

વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ | Checkin...

જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ…

જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

2 months ago
મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

5 months ago
વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપ…

વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપ…

10 months ago
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News