gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા પૂજન તથા ભવ્ય આતિશબાજી ઉપરાંત આજનાં આ ગુજરાતી નવા વર્ષ વિક્રમ સવંત 2082 ની શરૂઆત નિમિત્તે મહુવા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજવામાં આવેલ 1111 કરતા પણ વધારે  વાનગીઓ યુક્ત આ ભવ્ય અન્નકૂટ ઉત્સવ આજરોજ સંપન્ન થયેલ,

જેમાં મહુવા શહેર તથા ગ્રામ્ય પંથકના હજારો વ્યક્તિઓને આ દર્શનનો લાભ પ્રાપ્ત થયેલ. સવારના થાળ આરતી સમયે વિવિધ રાજકીય આગેવાનો , ઉદ્યોગપતિઓ ડોક્ટરો તથા સત્સંગી ભાવિકજનોની હાજરીમાં હિન્દુ સનાતન ધર્મની પરંપરા ગત વિધિ પ્રમાણે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની આરતી બાયપાસ રોડ ઉપર આવેલ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવેલ છે.

અગાઉતારીખ 20 ઓક્ટોબર ના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન ઉપર તથા તારીખ 21 ઓક્ટોબર ના રોજ ભગતજી  મહારાજ સ્મૃતિ મંદિરમાં પણ અત્યંત ભવ્ય રીતે અન્નકૂટ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલી

તેના અનુસંધાને આજરોજ આ અન્નકૂટ ઉત્સવ સંપન્ન થયેલ  જેમાં 5000 કરતા પણ વધારે ભાવિક ભક્તોએ દર્શન લાભ પ્રાપ્ત કર્યો. આ અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ મહુવા પંથકના 12,00 કરતાં પણ  વધારે અન્નકૂટ સેવકો તથા ભાવિક ભક્તોને પહોંચાડવામાં આવશે તથા મહુવાની 5 કરતા પણ વધારે સામાજિક સેવાકીય સંસ્થાઓ અને તેમના સેવકો દ્વારા સેંકડો ગરીબ-અનાથ,નિરાધાર, તથા મંદ બુદ્ધિ ગ્રસ્ત લોકોને પ્રસાદ પહોંચાડવામાં આવશે અને વિશેષમાં  કીડિયારુ પૂરતા સંગઠન દ્વારા  કીડી જેવા નાનકડા જીવને પણ આ પ્રસાદ પ્રાપ્ત થશે.

સમગ્ર ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર અને તેમના સંતો તથા સેવકો દ્વારા કરવામાં આવેલ અને તેના માટે કોઠારી સ્વામી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની 'કાળ', 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા-ભાઈએ જ કરી હત્યા! મૃતદેહ ચેકડેમમાં ફેંક્યો: ભાવનગર…

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા-ભાઈએ જ કરી હત્યા! મૃતદેહ ચેકડેમમાં ફેંક્યો: ભાવનગર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સા…

10 months ago
બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરના હાથમાંથી ગઠિયો પર્સ ઝૂંટવી ફરાર | Man snatches purse from …

1 year ago
અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા…

સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News