gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાના કતારગામઝોનમાં વેડ રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાણી-પીણીની લારીઓ અને ગલ્લાના માથાભારે દબાણના કારણે રસ્તા સાંકડા બની જતા પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. વાહનચાલકો અને સ્થાનિક રહીશો રોજિંદી હાલાકીનો સામનો કરી રહ્યા હતા. અનેક ફરિયાદો બાદ આજે સુરત મહાનગરપાલિકાએ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત સાથે સવારથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લારીઓ અને ગલ્લા દૂર કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો, આ દબાણ હટાવવાની કામગીરીના કારણે હાલ પુરતી ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. 

પાલિકાના કતારગામ ઝોનમાં અનેક વિસ્તાર માથાભારે દબાણ કરનારાઓનો કબ્જો છે. પાલિકા સમયાંતરે દબાણ દુર કરે છે પરંતુ માથાભારે તત્વો ફરી દબાણ કરી દેતા હોય છે. જાહેર રસ્તા પર દબાણ થતા હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે તેની સાથે ફુટપાથ પર પણ દબાણ કરનારાઓનો કબ્જો હોય રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ દરમિયાન આજે સવારે કતારગામ ઝોનની ટીમે ટ્રાફિક પોલીસને  સાથે રાખી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. શરૂઆતમાં કેટલાક દબાણકર્તાઓ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ પોલીસ જવાનોની હાજરીને કારણે પાલિકાની ટીમે મોટી સંખ્યામાં લારીઓ અને ગલ્લા દૂર કરીને રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. કામગીરી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી અને દબાણકર્તાઓ માં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.  

દબાણ દૂર થતાં વેડ રોડ પર વાહન વ્યવહાર સરળ બનતા વાહનચાલકોએ રાહતનો અનુભવ કર્યો હતો. સ્થાનિકોએ પાલિકાને માત્ર એક દિવસની કાર્યવાહી નહીં પરંતુ સતત દેખરેખ રાખીને ફરી દબાણ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ…

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ...

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત…

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત...

ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ માટે દસપિંડ વિધિની જગ્યા આપવામાં લોલીપોપ : સંસદ સભ્યને રજૂઆત | Lol…

ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ માટે દસપિંડ વિધિની જગ્યા આપવામાં લોલીપોપ : સંસદ સભ્યને રજૂઆત | Lol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

9 months ago
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

1 year ago
શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

9 months ago
પ્રતાપનગર બ્રિજ ઉપર સફાઈ કરી આપ કાર્યકર્તાઓની ગાંધીગીરી | AAP workers protest by cleaning Pratapnaga…

પ્રતાપનગર બ્રિજ ઉપર સફાઈ કરી આપ કાર્યકર્તાઓની ગાંધીગીરી | AAP workers protest by cleaning Pratapnaga…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News