gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.23 વડોદરા જિલ્લામાં કોટંબી ખાતે સ્ટેડિયમમાં રમાતી વિમેન્સ પ્રિમિયર લીગની મેચમાં સ્ટેડિયમમાં  બેસી ક્રિકેટ સટ્ટો રમતા પાંચ પરપ્રાંતિય શખ્સોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ વિમેન્સ પ્રિમિયર લીગ-૨૦૨૬ની ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઇન સટ્ટા બેટિંગની પ્રવૃત્તિ પણ ચાલે છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમે તપાસ હાથ ધરી  હતી. દરમિયાન ગઇકાલે રમાયેલી ગુજરાત જાયન્ટ તેમજ યુપી વોરિયર્સની મેચ પર સ્ટેડિયમના પૂર્વ તથા પશ્ચિમ વિંગના પ્રથમ માળે કેટલાંક યુવાનો પોતાના મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમે છે તેવી બાતમીના આધારે સ્ટેડિયમની વિંગમાં તપાસ હાથ ધરી હતી.

તપાસમાં પાંચ યુવાનો પોતાના મોબાઇલમાં આઇડી રાખી લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા હોવાનું જણાયું  હતું. પોલીસે અનિલ ગણેશપ્રસાદ સોની (રહે.ગાંધીચોક, ઇતવારી ટોટી, તા.જી. સાગર, મધ્યપ્રદેશ), સચિતાનંદકુમાર સુરેન્દ્રસિંગ યાદવ (રહે.ગૌતમબુધ્ધનગર, ગોનારોડ, તા.આરા, જિલ્લો ભોજપુર, બિહાર), ઇમરાન ઇકબાલ સૈયદ (રહે.પાંડળકૌડા, ઇન્દિરાનગર, તા.કેલાપુર, જિલ્લો યવતમાલ, મહારાષ્ટ્ર), નિતેશ પાલેરામ સુનાર (રહે.બવેલસૈની મહોલ્લા, તા.જી. પાનીપત, હરિયાણા) અને મોહિત ઉર્ફે અનુજ રામવિલાસ ચૌધરી (રહે.પાણીની ટાંકી પાસે, રુપનગર, તા.કિસનગઢ, જિલ્લો અજમેર, રાજસ્થાન)ને ઝડપી પાડયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે ગુગલ ક્રોમના સર્ચ એન્જિનની અંદર અલગ અલગ સાઇટ મારફતે રન ફેર સેશનના સોદાઓ કરી ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમતા હતાં. પાંચેય શખ્સો પાસેથી આઠ મોબાઇલ અને રોકડ મળી કુલ રૃા.૨.૨૮ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…
GUJARAT

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

July 24, 2026
પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ
GUJARAT

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

July 24, 2026
વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો
GUJARAT

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

July 24, 2026
Next Post
વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી ના કરવા દેવાઈ | students prevented from cel…

વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી ના કરવા દેવાઈ | students prevented from cel...

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german...

૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Accused’s discharge application reject…

૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Accused's discharge application reject...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ …

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ …

2 months ago
અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

7 months ago
૨૦૨૬ની ચૂંટણી ફક્ત મતદાન નથી પણ લોકશાહી લડાઇ છે | tvk president vijay

૨૦૨૬ની ચૂંટણી ફક્ત મતદાન નથી પણ લોકશાહી લડાઇ છે | tvk president vijay

6 months ago
એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ…

એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News