gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે નશીલા પદાર્થોના વેપલા પર મોટો પ્રહાર કર્યો છે. છોટા ઉદેપુરના રાઠ વિસ્તારમાં આવેલા કોલીયાથોર ગામે એક ખેતરમાંથી વનસ્પતિજન્ય ગાંજાના મસમોટા જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ.78.15 લાખની કિંમતનો 156 કિલોગ્રામ ગાંજો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

78 લાખનો ગાંજો જપ્ત

છોટા ઉદેપુર કોલીયાથોર ગામના એક ખેતરમાં અન્ય પાકની આડમાં નશીલા પદાર્થનું વાવેતર કરાયું હોવાની SOG પોલીસને ચોક્કસ બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે ખેતરને કોર્ડન કરીને ઓચિંતો દરોડો પાડતા ખેતરમાં કપાસ કે મકાઈ જેવા સામાન્ય પાકની વચ્ચે વનસ્પતિજન્ય ગાંજાના લીલાછમ છોડ ઉગેલા જોવા મળ્યા હતા. પોલીસે આખા ખેતરમાંથી ગાંજાના નાના-મોટા કુલ 508 છોડ ઉખેડી લીધા હતા, જેનું કુલ વજન 156 કિલોગ્રામ જેટલું થવા જાય છે.

આ પણ વાંચો: રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ મોટી જાહેરાત કરાઈ

ખેતર માલિકની ધરપકડ

સમગ્ર મામલે પોલીસે ખેતરના માલિક ઉદલિયાભાઈ ભુચરાભાઈ રાઠવાની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પોલીસે 78 લાખની કિંમતનો ગાંજો જપ્ત કરી, પકડાયેલા આરોપી સામે NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who was under stress due to an…

અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who was under stress due to an...

કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા …

કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા ...

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Exclusive: હવે ભાડુઆત નહીં છુપાવી શકે ગુનાઇત ઇતિહાસ, અમદાવાદમાં દેશની પહેલી હાઈટેક સિસ્ટમનો થશે અમલ …

6 months ago
જેપી રોડના મર્ડર કેસમાં જેલમાંથી બહાર આવી કારમાંથી સામાન ચોરી જેવા ગુના આચરતો રીઢો ગુનેગાર પકડાયાે |…

8 months ago
‘ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

1 year ago
જામનગર નજીક વેપારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો : મકાનમાંથી 50,000ની રોકડ અને મોબાઈલ ફોનની ચોરી | th…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News