gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Ahmedabad flights cancelled: ઓપરેશનલ મુશ્કેલીઓ, ઇંધણ (ફ્યુલ)ના સતત વધતા ભાવ અને એરસ્પેસની સમસ્યાઓને કારણે એર ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. આગામી ત્રણ મહિના માટે અમદાવાદ ઍરપૉર્ટથી ઊડતી કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય કેટલાક રૂટ પર ફ્લાઇટ્સના ફેરા ઘટાડીને તેના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

3 મહિના ફ્લાઇટ્સ રદ: જૂનથી ઓગસ્ટ સુધી એર ઇન્ડિયાનો મોટો નિર્ણય

એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન અમદાવાદ ઍરપૉર્ટથી દોડતી દિલ્હી, મુંબઈ અને લંડન સહિતના ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ રૂટની કેટલીક ફ્લાઇટ્સ સંપૂર્ણપણે રદ કરી દીધી છે. આ સિવાય, કેટલીક ફ્લાઇટ્સના ફેરા (ફ્રીક્વન્સી) ઘટાડીને તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એરલાઇન્સના આ આંચકાજનક નિર્ણયના કારણે અમદાવાદથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકોની ચિંતા અને મુશ્કેલીઓ બંને વધી જશે.

આ પણ વાંચો: ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી!

હજુ પણ ફ્લાઇટ્સ રદ થવાની આશંકા: એર ઇન્ડિયા આપી શકે છે વધુ ઝટકા

આ ઉપરાંત, ઓગસ્ટ મહિનાની કેટલીક તારીખોમાં અમદાવાદથી લંડન (ગેટવિક) વચ્ચેની સીધી ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે જે મુસાફરોએ 2-4 મહિના પહેલાંથી જ એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું હતું, તેમની મુશ્કેલીઓ ખૂબ વધી જશે. હવે તેમને છેલ્લી ઘડીએ મોંઘા ભાવે નવી ટિકિટો ખરીદવી પડશે. હજુ પણ આગામી સમયમાં વધુ ફ્લાઇટ્સ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, તેથી મુસાફરોને નિયમિતપણે ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક ફ્લાઇટનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…
GUJARAT

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

May 28, 2026
ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…
GUJARAT

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

May 28, 2026
એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…
GUJARAT

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

May 28, 2026
Next Post
કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |...

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw...

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

7 months ago
યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

3 months ago
ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાંથી દેહવ્યપારનો પર્દાફાશ | Prostitution busted at Chotila City …

ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાંથી દેહવ્યપારનો પર્દાફાશ | Prostitution busted at Chotila City …

4 months ago
VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News