gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat school vacation extension: ગુજરાતમાં અસહ્ય ગરમી અને હિટવેવનો પ્રકોપ વધ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40થી 44 ડિગ્રી આસપાસ પહોંચી જતાં સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ ઉઠી છે. આ અંગે શાળા સંચાલક મહામંડળે સરકારને રજૂઆત કરીને વેકેશન વધુ 10 દિવસ લંબાવવા અપીલ કરી છે.

વેકેશન 10 દિવસ લંબાવવા માંગ: 18 જૂનથી સ્કૂલો શરૂ કરવા રજૂઆત

ગુજરાત શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ વિભાગના એકેડેમિક કેલેન્ડર મુજબ ધો. 1થી 8ની અને ધો. 9થી 12ની સ્કૂલોમાં 7મી જૂન સુધી ઉનાળુ વેકેશન છે. 8મી જૂનથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં 90 લાખથી વધુ બાળકો માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય અને અસહ્ય તાપ સાથે હિટવેવ પણ હોવાથી ઉનાળુ વેકેશન લંબાવવા માટે માંગણી કરવામાં આવી છે. બપોરના સમયે ખૂબ જ આકરો તાપ અને ગરમી હોઈ બપોરની પાળીમાં ચાલતી સ્કૂલોમાં જતા બાળકો તેમજ વાલીઓ હેરાન થાય તેમ છે.

આ પણ વાંચો: ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે

પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ

શાળા સંચાલક મહામંડળે સરકારને રજૂઆત કરી છે કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન 10 દિવસ માટે લંબાવવામાં આવે એટલે કે 18 જૂનથી સ્કૂલો શરૂ કરવામાં આવે. આ ઉપરાંત અમેરિકા-ઈરાન યુદ્ધની સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલની અછત વચ્ચે વડાપ્રધાને જ્યાં ઓનલાઈન શિક્ષણનું પણ સૂચન કર્યું હોઈ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ માટે સંચાલક મંડળે સહમતી દર્શાવી છે. કારણકે પેટ્રોલ-ડીઝલના અને સીએનજીના ભાવ વધવા સાથે સ્કૂલ વેન-સ્કૂલ રીક્ષા ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી ઓનલાઈન શિક્ષણ માટે કોઈ નિર્ણય લેવાયો નથી કે કોઈ પ્રકારની જાહેરાત કરાઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat...

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB...

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

3 months ago
મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

1 year ago
વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

મિત્રએ ચોરી કરી આપેલા સ્કુટર સાથે કારેલીબાગમાં યુવક પકડાયો | Vadodara Youth caught in Karelibaug wit…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News