gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જુગાર રમવા આવેલા નવ ઈસમ બાઇક મોબાઈલ મૂકી ભાગ્યા

એસએમસીએ રોકડ ,મોબાઈલ ,બાઈક મળી રૃ.૬.૦૨ લાખનો
મુદ્દામાલ કબજે લીધો

ધંધુકા  –  ધોલેરાના ગોગાલા ગામે ચાલી રહેલા
જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી આંઠ ઇસમને રોકડ બાઇક મોબાઈલ મળી
રૃ.૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે નવ ઇસમો નાસી છૂટયા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ નો સ્ટાફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને દારૃની
બાડીને નાથવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે
,ધોલરાના ગોગલા
ગામની સિમમાં આવેલ હલુરીયા પાતા તરીકે ઓળખતા ખરાબાની ખુલ્લી પડતર જાહેર જગ્યામાં બેટરીના
પાવર વડે લાઈટના અંજવાળે ગોગલા ગામનો અરવિંદ ગભરૃભાઈ રાઠોડ તથા ઘનશ્યામ ઉર્ફે ઘનો રામજી
ભાઈ રાઠોડ તથા ભરત દયાળભાઇ રાઠોડ તથા નાનજી દાનુભાઈ કાનાની તથા સંજય ઉર્ફે સીટર પ્રતાપભાઈ
બારૈયા (રહે તમામ ગોગલા ગામ તા-ધોલેરા) ભેગા મળી અલગ અલગ ગામોથી માણસો બોલાવી પત્તા
પાના વડે અંદર બહારનો ગોદડી (જન્ના)નો હારજીતનો રૃપીયાથી આશરાનો નસીબ આધારીત જુગાર
રમી રમાડે છે અને ઉપરો ક્ત જુગાર ચલાવનાર પાંચ ઇસમો પૈકી નાનજી દાનુભાઈ કાનાની તથા
સંજય પ્રતાપભાઈ બારૈયા ખરાબામાં જુગાર રમવા આવતા લોકોને સ્થળ બતાવે છે.જે બાતમીના આધારે
સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો કરી જુગારની બાજી માંડી બેઠેલા દશરથ ધનજીભાઈ સોલંકી
,રમેશ રામુભાઈ પરમાર,રાજુ લક્ષ્મણભાઈ રાઠોડ,ભરત દયાળભાઈ રાઠોડ,મેઘજી ખોળાભાઈ પરમાર,બહાદુર ભીમાભાઈ કાનાણી,સંજય કાનજીભાઈ જતાપરા,
ઘનશ્યામને નારણભાઈ વગાણીયાને રોકડ રૃપિયા ૨,૦૩
,૫૫૦ તથા  મોબાઇલ ફોન,મોટર સાયકલ નંગ ૦૮ મળી કુલ કિ.રૃ. ૬,૦૨,૦૫૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અરવિંદ ગભરૃભાઈ રાઠોડ

ઘનશ્યામ ઉર્ફે ઘનો રામજીભાઈ રાઠોડ ,નાનજી દાનુભાઈ કાનાણી,સંજય ઉર્ફે સીટર પ્રતાપભાઈ બારૈયા સહિત નવ ઇસમો પોતાના બાઈક અને મોબાઈલ
મૂકી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૭ શખ્સ વિરૃધ્ધ ધોલેરા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…
GUJARAT

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

May 28, 2026
એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

Next Post
ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૃગીકુંડમાં સ્નાન માટેની ચોક્કસ કાયદાકીય ગાઈડલાઈન જ નથી | There are no specific legal guidelines for…

3 months ago
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત

6 months ago
યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? | gold rate plu…

મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News