gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘જૂનાગઢના નાગાબાવા’ના નામે લોકોને છેતરતો ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘જૂનાગઢના નાગાબાવા’ના નામે લોકોને છેતરતો ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં લોકોની શ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવી, આધ્યાત્મિક વિધિઓ અને ડરના નામે સોનાના દાગીના પડાવી લેતી કુખ્યાત ‘મદારી ગેંગ’ના માસ્ટરમાઇન્ડની અમદાવાદ સિટી પોલીસના ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ સાવન નાથ ઉર્ફે ઋષિ સમજુનાથ ભાટી (ઉંમર 21) તરીકે થઈ છે. 

ગુજરાતભરમાં અનેક ગુનાઓ નોંધાયેલા

આરોપી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના 2 વણઉકેલાયેલા ગુનાઓમાં ચોરાયેલા સોનાના દાગીના સાથે તેની અટકાયત કરવામાં આવી છે. આરોપી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે સક્રિય હતો અને ગુજરાતભરમાં તેની સામે ઓછામાં ઓછા 5 ગુનાઓ નોંધાયેલા છે.

બાતમીના આધારે થઈ ધરપકડ

ઝોન-7 વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન LCB ટીમને એક મહત્વની બાતમી મળી હતી કે એક શખ્સે નરોડા વિસ્તારમાં એક મહિલા અને એક પુરુષને આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કરી, ડરાવી-ધમકાવીને તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લીધા છે અને ફરાર થઈ ગયો છે.

‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીક ઓળખ આપી ઠગતો

આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે નરોડાના છેતરપિંડીના કિસ્સાઓનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પકડાયેલો આરોપી જ ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે ઓળખાતો મુખ્ય ઠગ છે, જેની સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી જ ગુનાઓ નોંધાયેલા છે.

રૂપિયા 1.04 લાખની કુલ કિંમતનો મુદ્દામાલ રિકવર 

આ ધરપકડથી નરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ નોંધાયેલા 2 ગુનાઓ ઉકેલાયા છે. આ સિવાય આરોપી અનેક પોલીસ સ્ટેશનોમાં પણ વોન્ટેડ હતો, જેમાં અમરેલી જિલ્લાનું પીપવાવ પોલીસ સ્ટેશન, ગીર સોમનાથનું ઉના પોલીસ સ્ટેશન, રાજકોટ રૂરલનું જેતપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લાનું ચિલોડા પોલીસ સ્ટેશન, સાબરકાંઠા જિલ્લાનું ઈડર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.04 લાખની કુલ કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 2 સોનાની કાનની બુટ્ટી, 1 સોનાની હીરાજડિત વીંટી, 1 મોબાઈલ ફોન સામેલ છે.

આ પણ વાંચો: સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પિક રૂટ

પોલીસની તપાસ મુજબ આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો જૂનો છે. અગાઉ તેની સામે વર્ષ 2015થી દહેગામ, રાણીપ, શહેરકોટડા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, લૂંટ અને હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne…

અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne...

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s…

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s...

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- 'નર્મદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

10 months ago
રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…

રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…

10 months ago
સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

9 months ago
દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News