gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારની રોનક ઝાંખી પડી, સેન્સેક્સ આજે વધુ 586 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 અંદર, જાણો કારણ | Sensex…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in Business
0 0
0
શેરબજારની રોનક ઝાંખી પડી, સેન્સેક્સ આજે વધુ 586 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 અંદર, જાણો કારણ | Sensex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today:  વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના કારણે શેરબજાર સળંગ બે સપ્તાહથી શુષ્ક છે. આજે સપ્તાહના અંતે સેન્સેક્સ આજે નજીવા ઘટાડે ખૂલ્યા બાદ એક તબક્કે 586.2 પોઈન્ટ ડાઉન થયો હતો. જે 10.40 વાગ્યે 515.72 પોઈન્ટના ઘટાડે 81743.52 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. 

નિફ્ટી આજે 171.40 પોઈન્ટ તૂટી 24944.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 564 પોઈન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50માં ટ્રેડેડ 43 શેર ઘટાડા તરફી જ્યારે માત્ર સાત શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં.

માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 27 શેર ઘટાડે અને 3 શેર સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3818 પૈકી માત્ર 1235 શેર જ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2366માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 146 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. એકંદરે શેરબજારમાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી છે.

બેન્કિંગ શેર્સમાં કડાકો

બેન્કિંગ શેર્સમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો તેમજ એફઆઈઆઈ દ્વારા મોટાપાયે વેચવાલીના પગલે બેન્કિંગ સ્ટોક્સ તૂટ્યા છે. બીએસઈ બેન્કેક્સ આજે 800થી વધુ પોઈન્ટ ગગડ્યો છે. બેન્કેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેન્ક સિવાય તમામમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.  

શેરબજારમાં ઘટાડાના કારણો

  • વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ટેન્શન યથાવત
  • ટ્રમ્પના ફરી શરૂ થયેલા ટેરિફવૉરની ભીતિ વચ્ચે અનિશ્ચિતતા
  • એફઆઈઆઈની વેચવાલી
  • ડોલર ફરી મજબૂત બન્યો
  • નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો
  • અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર નજર
    શેરબજારની રોનક ઝાંખી પડી, સેન્સેક્સ આજે વધુ 586 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 અંદર, જાણો કારણ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

Next Post
નવસારીની પૂર્ણા નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા: એકનું મૃત્યુ, એકનો બચાવ | navsari purna …

નવસારીની પૂર્ણા નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા: એકનું મૃત્યુ, એકનો બચાવ | navsari purna ...

અભિનેત્રી કોમલ ઠક્કરનું કમબેક અને પરિવારના સંબંધો પર આધારિત ફિલ્મ – ‘સંઘવી એન્ડ સન્સ’ આજે રિલીઝ થશે

ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમનો જોઇને લલચાઇ ન જતા, રાજુલા પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો ક…

ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમનો જોઇને લલચાઇ ન જતા, રાજુલા પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

2 months ago
ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

7 days ago
કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે | Strict action will be taken a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News