CUET PG Result : CUET PG નું પરિણામ જાહેર થયું છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પીજી (CUET PG)ના ઉમેદવારો NTA ની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/CUET-PG/ પર તેમનું પરિણામ ચકાસી શકે છે. 6 મે (મંગળવાર)એ NTA એ અંતિમ આન્સર કી બહાર પાડી હતી.