gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતલપુરની શ્રીનગર સો.ના ધરતી રીવેરા પ્રોજેક્ટના સંચાલકોના નામે ફ્લેટ વેચી 4.75 કરોડની ઠગાઇ | Flat so…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
જેતલપુરની શ્રીનગર સો.ના ધરતી રીવેરા પ્રોજેક્ટના સંચાલકોના નામે ફ્લેટ વેચી 4.75 કરોડની ઠગાઇ | Flat so…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના જેતલપુર વિસ્તારમાં એક સ્કીમ મૂકનાર ધરતી એસોસિએટ્સના ભાગીદારો સાથે ફ્લેટ વેચી આપવાના થયેલા સમજૂતી કરારનો દુરુપયોગ કરી અસ્તિત્વમાં છે તેવા ચાર ફ્લેટ તેમજ જે ફ્લેટ છે જ નહિ તેવા સાત ફ્લેટના સોદા કરીને રૃ.પોણા પાંચ કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાનો બનાવ  બનતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.

સુભાનપુરા-ગોત્રી રોડ પર સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા ધરતી એસોસિએટ્સના ભાગીદાર વિજય ઠક્કરે પોલીસને કહ્યું છે કે,જેતલપુરની શ્રીનગર સોસાયટીમાં અમારી  પેઢીએ રૃ.૩.૬૪ કરોડમાં ૬૨૭ ચોમીનો પ્લોટ ખરીદી ત્યાં ધરતી રીવેરા પ્રોજેક્ટ મૂકી દસ ફ્લેટ બનાવ્યા હતા.આ ફ્લેટમાંથી બે ફ્લેટ વેચ્યા હતા.જ્યારે,બાકીના આઠ ફ્લેટનું વેચાણ બાકી હતું.

આ તબક્કે નીશિત ઠક્કર નામની વ્યકિતએ પોતે બિલ્ડર અને પ્રોપર્ટીના સારા એવા સોદા કરી આપે છે તેમ કહી પરિચય કેળવ્યો હતો.જેથી તેની સાથે સમજૂતી કરાર કર્યો હતો.નીશિત મારફતે બીજા બે ફ્લેટ વેચાતા અમે તેને રૃ.૩૫ લાખનું કમિશન ચૂકવ્યું હતું.

મહેશ ઠક્કરે કહ્યું છે કે,ત્યારબાદ અમારા ખાતામાં બીજા રૃ.૨૫ લાખ જમા થતાં તપાસ કરાવી તો આ રકમ અમારી પેઢીના નામે બોગસ પાન કાર્ડ રજૂ કરી ખોલાવેલા બેન્ક ખાતામાંથી ટ્રાન્સફર થઇ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી અમે સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતાં અમે નિશીત પંચાલ,જીગર ઠક્કર,જીગ્નેશ રાણપુરા સહિતના લોકોએ અમારા નહિ વેચાયેલા ફ્લેટ્સ બોગસ દસ્તાવેજો અને સહીઓ કરી વેચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

આવી જ રીતે સાત ફ્લેટ એવા વેચાયા છે કે જે ફ્લેટ અસ્તિત્વમાં જ નથી.જેની રકમ ક્યાં ગઇ તે પણ તપાસનો વિષય છે.જેથી ક્રાઇમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજ કરનાર,ફ્લેટ ખરીદનાર તેમજ પેપર્સ બનાવી આપનાર સહિત કુલ ૧૧ જણા સામે ગુનો નોંધ્યો છે.

આરોપીના નામ અને ગુનામાં ભૂમિકા

આરોપી                                                   સરનામું                   ભૂમિકા

નિશીથ અશોક ચંદ્ર પંચાલ રાજસ્થાન સોસાયટી,બરોડા સ્કૂલ પાસે,બગીખાના        સમજૂતી કરારનો દુરુપયોગ કરી ફ્લેટ વેચ્યા

જીગર ઇન્દ્રવદન ઠક્કર           રાજસ્થંભ સોસાયટી,પોલો ગ્રાઉન્ડ બગીખાના અસ્તિત્વમાં નથી તે ફ્લેટ પણ વેચ્યા

જીગ્નેશ રમેશભાઈ રાણપુરા     સર્વોદય સોસાયટી,છાણી રોડ,નિઝામપુરા          એકના એક ફ્લેટ ફરી ખરીદનાર

પ્રકાશ બાલ ચંદ્ર શુક્લ          અંબિકા ટેનામેન્ટ વ્રજ ધામ મંદિર પાસે માંજલપુર બોગસ દસ્તાવેજમાં સાક્ષી

વર્ષાબેન શેલકે            પીરામીતા રોડ દાંડિયા બજાર                       ઉપર મુજબ

વિજયકુમાર શેલકે            દાંડિયાબજાર,વડોદરા                           લખાણ કરનાર

પૂર્વી અનિલ કુમાર પટેલ     ફોર્ચ્યુન પ્લેટિનમ હોટલ સામે,તુલસીધામ,માંજલપુર અસલી અને બોગસ ફ્લેટ ખરીદનાર 

યશવી મહેશભાઈ પંચાલ          ઇસ્કોન એ વન,મોટા બજાર,વલ્લભ વિદ્યાનગર ફ્લેટ ખરીદનાર

મેઘલ નરેન્દ્રકુમાર ગાંધી         કોઠી ફળિયા,રાજ મહેલ રોડ                         ઉપર મુજબ

વૈભવી ખારવા                    સરનામું નથી                                – લખાણ કરનાર

સચિન મનોહર કોઠી હોલીવુડ ટાવર,સ્પ્રિંગ ગ્લોસમ,વાસણા રોડ,વડોદરા જીગર ઠક્કર સાથે મદદગારી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:
GUJARAT

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

July 13, 2026
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
Next Post
41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…

41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser...

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for...

વડોદરાના પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં મધરાતે પથ્થરમારો | stone pelting on luxury bus of vadodara

વડોદરાના પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં મધરાતે પથ્થરમારો | stone pelting on luxury bus of vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

8 months ago
પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા

6 months ago
VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

5 months ago
બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News