gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૯૭ કરોડની બેઝ પ્રાઈસ સાથે તૈયાર કરાયેલા સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા,પાંચમા માળની મિલકતો વેચ…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
૧૯૭ કરોડની બેઝ પ્રાઈસ સાથે તૈયાર કરાયેલા સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા,પાંચમા માળની મિલકતો વેચ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,4
ઓગસ્ટ,2025

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રુપિયા ૧૯૭
કરોડની બેઝ પ્રાઈસ સાથે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવ્યુ છે.આ પાર્કિંગના પહેલા માળઉપર
આવેલી ૧૬ દુકાનો તથા  પાંચમા માળ ઉપર  આવેલ ૨૯ ઓફિસ ઓપન ટેરેસ સાથે વેચાણથી આપવા ૩
સપ્ટેમ્બરે હરાજી કરવામા આવશે.આ અગાઉ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોરની ૪૧૫૮ સ્કેવરમીટર
જગ્યા મણીધર ઈન્ફ્રાને રુપિયા ૮૦ કરોડથી વેચાણથી અપાઈ હતી.જેમણે માત્ર રુપિયા ૮
કરોડ કોર્પોરેશનમાં જમા કરાવી બાકીની રકમ ભરવા વધુ મુદત માંગતા સ્ટેન્ડિંગ કમિટીએ
દરખાસ્ત મંજુર કરી રાજય સરકારની મંજુરી માટે મોકલી આપી છે.

બોડકદેવ વોર્ડમાં આવેલા સિંધુભવન રોડ ઉપર
ટી.પી.સ્કીમ.નંબર-૫૦ના ફાયનલ પ્લોટ ૩૬૮ના ૮૯૪૫.૨૧ સ્કેવરમીટર એરીયામાં બે બેઝમેન્ટ
પાર્કિંગમાં ૭૫૦ ટુ વ્હીલર અને ૧૨૫ ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથેના
પાર્કિંગ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોર ઉપર કોમન પ્લોટ આવેલો છે.બીજા
,ત્રીજા અને ચોથા
માળ ઉપર ૯૧ ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથેના પે એન્ડ પાર્ક આવેલા છે. પાંચ
માળ તથા ઓપન ટેરેસ ધરાવતા મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા માળનો બિલ્ટઅપ એરીયા ૩૪૭૦.૪૩
સ્કેવરમીટર એરીયામાં આવેલી ૧૬ દુકાન બ્લકમાં વેચાણથી આપવા પ્રતિ સ્કેવરમીટર રુપિયા
૧.૪૪ લાખ અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે.પાંચમા માળ ઉપર ૫૨૩૯.૮૬ સ્કેવર મીટર
બિલ્ટઅપ એરીયામાં ૨૯ ઓફિસ બનાવાઈ છે.જેનુ પણ બલ્કમાં વેચાણ કરાશે.જેના માટે પ્રતિ
સ્કેવરમીટર રુપિયા ૧.૨૭ લાખ અપસેટ વેલ્યુ નકકી કરવામાં આવી છે.પહેલા માળની મિલકતના
વેચાણથી કોર્પોરેશનને રુપિયા ૫૦ કરોડની આવક થવાનો અંદાજ છે.પાંચમા માળ ઉપર આવેલી
ઓફિસો ઓપનટેરેસે સાથે વેચાણથી આપવાથી કોર્પોરેશનને રુપિયા ૬૭ કરોડની આવક થવાનો
અંદાજ છે.આ અગાઉ ગ્રાઉન્ડ ફલોરનુ રુપિયા ૮૦ કરોડમાં કોર્પોરેશને વેચાણ કર્યુ
હોવાથી હવે પહેલા અને પાંચમા માળની મિલકતોના વેચાણથી રુપિયા ૧૧૭ કરોડ આવક થવાનો
અંદાજ મુકવામા આવ્યો છે. નોંધનીય છે કે
,
વર્ષ-૨૦૨૩થી કોર્પોરેશન તરફથી સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતો વેચવા
માટે આ ત્રીજી વખત હરાજી કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓનલાઈન ફાર્મસીની ગેરરીતિઓ અને ડુપ્લીકેટ દવાઓના વિરોધમાં 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ …
GUJARAT

ઓનલાઈન ફાર્મસીની ગેરરીતિઓ અને ડુપ્લીકેટ દવાઓના વિરોધમાં 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ …

May 18, 2026
જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ | Dipesh Kedia t…
GUJARAT

જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ | Dipesh Kedia t…

May 18, 2026
જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…
GUJARAT

જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…

May 18, 2026
Next Post
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c...

ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r…

ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r...

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear…

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

1 month ago
‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

10 months ago
FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ | FSL and GERI investigation at mahi river

FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ | FSL and GERI investigation at mahi river

10 months ago
કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News