gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ધો.૧૨ પછી સરકારી યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.મળતી જાણકારી પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે ૩૨૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.

જેમાં સૌથી વધારે ૧૦૦૧૨ ફોર્મ એફવાયબીકોમમાં પ્રવેશ માટે ભરાયા છે.એ પછી સૌથી વધારે ધસારો સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીમાં પ્રવેશ માટે જોવા મળ્યો  છે.આ કોર્સ માટે ૪૬૭૯ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.

હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પાત્ર ઠરશે તેમને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.૨ થી ૬ દરમિયાન હાથ ધરાશે.જ્યારે પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ તા.૧૦  થી તા. ૧૩ અને જરુર પડે તો ત્રીજો રાઉન્ડ તા.૧૭ થી ૨૦ અને  ચોથો રાઉન્ડ તા.૨૪ થી ૨૯ જૂન દરમિયાન હાથ ધરાશે.

કેટલાક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવી છે.આ પરીક્ષા માટેની પ્રવેશ પ્રક્રિયા પણ ઉપરોક્ત તારીખો દરમિયાન હાથ ધરાશે.

કઈ ફેકલ્ટીમાં કેટલા ફોર્મ ભરાયા

ફેકલ્ટી ફોર્મ

સાયન્સ ૬૭૦૫

આર્ટસ ૨૮૦૩

લો ૯૬૩

સાયકોલોજી ૬૬૪

એજ્યુકેશન ૫૩૯

બીબીએ ૩૧૧૦

બીસીએ ૧૬૩૦

કોમર્સ ૧૦૦૧૨

ફાઈન આર્ટસ ૪૩૦

જર્નાલિઝમ ૨૪૯

હોમસાયન્સ ૧૯૬૧

સોશ્યલ વર્ક ૧૦૩

સંસ્કૃત મહાવિદ્યાલય ૩૫

બીકોમ બિઝનેસ ઓપરેશન ૩૬૨૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…
GUJARAT

August 27, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Next Post
વડોદરાના પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં મધરાતે પથ્થરમારો | stone pelting on luxury bus of vadodara

વડોદરાની લાલુ ગેંગનું રાજ્યના મોટા બુટલેગરો સાથે કનેક્શન,હરિયાણાથી દારૃ લાવતા હતા | Lalu gang had co…

વડોદરાની લાલુ ગેંગનું રાજ્યના મોટા બુટલેગરો સાથે કનેક્શન,હરિયાણાથી દારૃ લાવતા હતા | Lalu gang had co...

હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું ‘નારાજીનામું’ | I am resigning as C…

હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું 'નારાજીનામું' | I am resigning as C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her …

11 months ago
હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National …

8 months ago
‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…

7 months ago
ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત | Rajasthan Khat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News