gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની લાલુ ગેંગનું રાજ્યના મોટા બુટલેગરો સાથે કનેક્શન,હરિયાણાથી દારૃ લાવતા હતા | Lalu gang had co…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની લાલુ ગેંગનું રાજ્યના મોટા બુટલેગરો સાથે કનેક્શન,હરિયાણાથી દારૃ લાવતા હતા | Lalu gang had co…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં મોટેપાયે દારૃનું નેટવર્ક ચલાવનાર લાલુ સિન્ધી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ એસીપી દ્વારા સૂત્રધાર લાલુ અને સુનિલની પ્રોપર્ટી તેમજ સંપર્કોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં નંદેસરી અને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી દારૃ અને વાહનો મળી કુલ રૃ.પોણા બે કરોડ જેટલો  મુદ્દામાલ કબજે કર્યો હતો.ત્યારબાદ વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી એસીપી પીએન કટારિયાને તપાસ સોંપી હતી.

એસીપીએ સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ ખાનાણી અને સુનિલ ઉર્ફે અદો કેવલરામાણીને રિમાન્ડ પર લઇ મિલકતો તેમજ નેટવર્ક બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં આ ગેંગના ગુજરાતના લિકર કિંગ કહેવાતા બાબુ મારવાડી અને અશોક પાલનપુરી સાથે અગાઉ સંપર્કો હોવાની વિગતો આરોપીઓની પૂછપરછમાં ખૂલતાં પોલીસ પુરાવા એકત્રિત કરશે.આ સાથે રાજ્યના  બીજા પણ બુટલેગરો સાથેના સંપર્કો તેમજ હરિયાણાથી આવતા દારૃના નેટવર્કની પણ  તપાસ કરવામાં આવી રહી છે.

એસીપીએ કહ્યું છે કે,સુનિલ ઉર્ફે અદાએ પાર્ટનરશિપમાં સનફાર્મા રોડ પર દસેક દુકાનોમાં રોકાણ કર્યું હોવાની પણ માહિતી મળતાં તે મુદ્દે સ્થળ તપાસ કરવાની અને પુરાવા મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.આવી જ રીતે લાલુની પણ મિલકતો બાબતે કાર્યવાહી કરવામાં આવશે.

બુટલેગરોનું ક્રોસ ઇન્ટ્રોગેશન,બેન્કની ડીટેલ મળી,રોકડમાં વ્યવહાર

પોલીસ દ્વારા રિમાન્ડ પર લેવાયેલા લાલુ અને સુનિલના બેન્ક ખાતાઓની ડીટેલ મળતાં તેની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે કહ્યું છે.એસીપીના કહ્યા પ્રમાણે,બંને જણાનું ક્રોસ ઇન્ટ્રોગેશન  પણ કરવામાં આવી રહ્યું છે.દારૃના ધંધામાં મોટાભાગના વ્યવહાર રોકડમાં થતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું ‘નારાજીનામું’ | I am resigning as C…

હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું 'નારાજીનામું' | I am resigning as C...

મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ | A young man from Bambhaniya village of Mahuva taluka …

મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ | A young man from Bambhaniya village of Mahuva taluka ...

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Heretic who raped minor gets 20 years rig…

9 months ago
ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

10 months ago
CJI દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી | union mini…

1 year ago
શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News