gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ | A young man from Bambhaniya village of Mahuva taluka …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ | A young man from Bambhaniya village of Mahuva taluka …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખુટવડા પોલીસ મથકમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો

વેચેલું પીકઅપ વાહન ચોરાઉ હોવાનું કહી શખ્સે પાછું લઈ પૈસા પરત આપ્યા નહી

ભાવનગર –  મહુવા તાલુકાના
બાંભણિયા ગામના યુવકને વેચેલું પીકઅપ વાહન ચોરાવ હોવાનું કહી ખારડીના શખ્સે વાહન
પાછું મેળવી પરત નહી આપી કુલ રૃ.૧.૪૦ લાખની છેતરપિંડી ઠગાઈ આચરી હતી. બનાવ અંગે
યુવકે ખુટવડા પોલીસ મથકમાં ઠગાઈ આચરનાર અને મદદગારી કરનારા કુલ ત્રણ શખ્સો સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા તાલુકાના બાંભણીયા ગામે રહેતા ઉદયરાજ શેલારભાઈ જાજડાએ ‘પીપળાના
પા
‘ નામની મોબાઈલ એપ કે જેમાં જુની વસ્તુ વેચવા માટેની એડ
મુકવામાં આવતી હોય છે તેમાં બોલેરો પીકઅપ વાહન વેચાણની એડ મુકેલી હતી. જેમાં આપેલ
નંબર પર મેહુલ આહિર નામના શખ્સ સાથે વાત કરી રૃ.૧.૪૦ લાખમાં પીકઅપ વાહન ખરીદવાનું
નક્કી કર્યું હતું અને ગત તા.૧-૫ના રોજ ડીડી-૦૧-કે-૯૬૫૬ નંબરનું પીકઅપ વાહન ગાડી
ચોરાવ નથી
, હપ્તા ચડેલા છે અને બે ત્રણ દિવસમાં ગાડી ક્લિયર
થઈ જશે તેમ જાણીને મેહુલ આહિર અને તેમના ભાઈ નાજુભાઈ પાસેથી લોંગડી હાઈ-વે પાસેથી
લીધું હતું અને બાદમાં ગત તા.૫-૫ના રોજ મેહુલભાઈનો ફોન આવેલો કે ગાડી ચોરાવ અને તે
દિવસે જ પીકઅપ વાહન લઈ ગયા હતા અને તેમની પાસેથી પૈસા લેવા માટે ઉદયભાઈ અને તેમના
બાપુ ખારડી ગામે ગયા હતા પરંતુ મેહુલભાઈ તેમને ઘરે બેસાડી ક્યાંક જતાં રહેલા
,
તે બાદ બે ત્રણ દિવસ સુધી તેમના ઘરે પૈસા લેવા જતાં તેમના પિતાએ
પૈસા છે નહી થાય તે કરી લેજો હવે મારા ઘરે આવતા નહી અને મારા દિકરાને તમે ગોતી
લેજો તેમ કહ્યું હતું. આમ ઉક્ત ત્રણેયે તેમની સાથે ઠગાઈ આચરતા આ મામલે ઉદયરાજ
શેલારભાઈ જાજડાએ મેહુલ જીવાભાઈ ભમ્મર
, નાજુ જીવાભાઈ ભમ્મર
અને જીવા સાદુળભાઈ ભમ્મર (ત્રણેય રહે.ખારડી
, તા.તળાજા) સામે
ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીલા ગામના યુવક સાથે પણ ઠગાઈ આચરી

બીલા ગામના અબ્બાસઅલી વજીરઅલી લાલાણીનું જીજે-૧૫-એટી-૧૧૧૮ નંબરનું લોડિંગ
વાહન મહિને રૃ.૩૦ હજારમાં જીઈબીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાનું છે તેમ કહી મેહુલ લઈ
ગયો હતો અને આજદિન સુધી ગાડી કે રૃપિયા આપ્યા નહોતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
Next Post
સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ | Rain in Delhi Haryana: Heatwave in …

દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ | Rain in Delhi Haryana: Heatwave in ...

એમેઝોનને ફટકારેલો રૂ. 202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો | Supreme Court quashes Rs 202 crore fine imp…

એમેઝોનને ફટકારેલો રૂ. 202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો | Supreme Court quashes Rs 202 crore fine imp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

1 year ago
રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો | R…

રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો | R…

9 months ago
કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું | Dharoi Dam Overflo…

કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું | Dharoi Dam Overflo…

11 months ago
દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News