gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું ‘નારાજીનામું’ | I am resigning as C…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું ‘નારાજીનામું’ | I am resigning as C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડી. કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે

– સિદ્ધારમૈયાના નિરાશ સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનો શિવકુમારના જુથમાં ઉત્સાહ, ઠેરઠેર ઉજવણીઓ શરૂ 

– રાષ્ટ્રીય રાજકારણમાં મને કોઇ રસ નથી : રાજ્યસભા જવાની હાઇકમાન્ડની ઓફરને સિદ્ધારમૈયાએ ઠુકરાવી

બેંગલુરુ: કર્ણાટકમાં આખરે ડી. કે. શિવકુમાર માટે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરતી વખતે સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે મે કોંગ્રેસ હાઇ કમાન્ડના નિર્દેશોનું પાલન કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. મે ૨૦૨૩માં કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે લાંબા સમય સુધી ખેંચતાણ રહી જેનો પણ હવે અંત આવી ગયો છે.  

વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે ડી. કે. શિવકુમારને ઉપમુખ્યમંત્રીનું પદ સંભાળી લેવા મનાવી લીધા હતા અને અઢી વર્ષ બાદ મુખ્યમંત્રીનું પદ મળશે તેવી સ્પષ્ટતા કરી હતી. જેથી શિવકુમાર અંતે ઉપમુખ્યમંત્રીના પદથી જ ખુશ રહ્યા હતા, હવે જ્યારે અઢી વર્ષથી વધુ સમય વીતી ચુક્યો છે ત્યારે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. 

એવા અહેવાલો છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને રાજીનામુ આપવા માટે કહ્યું હતું, જોકે આ રાજીનામા બાદ સિદ્ધારમૈયાના સમર્થકો દ્વારા કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. 

અગાઉ એવા અહેવાલો છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયાને રાજ્યસભામાં સાંસદ બનાવવાની ઓફર કરી છે, જોકે હાલ સિદ્ધારમૈયા કર્ણાટક છોડે તેવી શક્યતાઓ નથી, તેમણે કહ્યું હતું કે હાઇકમાન્ડે મને રાજ્યસભા જવા કહ્યું છે પરંતુ મે ના પાડી દીધી છે. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઇ રસ નથી જોકે હું રાજકારણ છોડીશ પણ નહીં. સિદ્ધારમૈયા ઘણા સમયથી મુખ્યમંત્રીનું પદ નહોતા છોડી રહ્યા જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાડોશી રાજ્ય તમિલનાડુમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના પર રાજીનામાનું દબાણ નહોતુ કર્યું કેમ કે સિદ્ધારમૈયા પાસેથી રાજીનામુ લેવાય તો તેની અસર તમિલનાડુના દલિત, ઓબીસી અને લઘુમતી પર પડવાનો ડર હતો. હાલમાં કર્ણાટકમાં એક તરફ સિદ્ધારમૈયાના સમર્થકો રાજીનામાનો વિરોધ કરી રહ્યા જ્યારે ડી. કે. શિવકુમારના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે અને ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ | A young man from Bambhaniya village of Mahuva taluka …

મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ | A young man from Bambhaniya village of Mahuva taluka ...

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ | Rain in Delhi Haryana: Heatwave in …

દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ | Rain in Delhi Haryana: Heatwave in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

9 months ago
સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું | St…

સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું | St…

7 months ago
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…

મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…

12 months ago
વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News