gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Anand Accident: આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે આજે (29મી મે) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોટાદના ડીવાયએસપી (DySP) એ.એ. સૈયદની બેકાબૂ બનેલી કારે માર્ગ કિનારે ઉભેલા પાંચ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે.

DySPની કારે શેરડીનો રસ પીવા ઉભેલા લોકોને અડફેટે લીધ

મળતી માહિતી અનુસાર, વડોદરાથી આણંદ તરફ આવી રહેલી DySP એ.એ. સૈયદની કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર લોકો માર્ગ કિનારે આવેલા એક શેરડીના રસના કોલુ પાસે એકઠા થયા હતા અને રસ પી રહ્યા હતા. ત્યારે DySPની બેફામ ઝડપે આવી રહેલી કારે શેરડીનો રસ પી રહેલા આ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન શેરડીનો રસ કાઢવાના કોલુ દૂર રોડ પર ફંગોળાઈ ગયો હતો. કારની સીધી અડફેટે આવેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

DySPને વાહન ચલાવતી વખતે ઝોકું આવી ગયું હોવાની આશંકા

હાઈવે પર બનેલી આ મોટી દુર્ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. જોકે, દાવો કરવામાં આવી રહ્યો છે કે, DySP એ.એ. સૈયદને અચાનક ઝોકું આવી ગયું હોવાના કારણે કાર પરથી કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c...

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar…

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar...

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો…

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad…

અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad…

7 months ago
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા | Jamn…

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા | Jamn…

4 months ago
ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

1 year ago
કોમેડિયન કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, હોટેલ-સ્ટુડિયોમાં શિવસૈનિકોની તોડફોડ | Comedian Ku…

કોમેડિયન કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, હોટેલ-સ્ટુડિયોમાં શિવસૈનિકોની તોડફોડ | Comedian Ku…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News