gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group’s assets wo…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group’s assets wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં 159 એકર જમીન સામેલ

– ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. અને તેની અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઇડીની કાર્યવાહી

નવી દિલ્હી : ઇડીએ દિલ્હી-એનસીઆરમાં મોટી કાર્યવાહી કરતા ૨૩૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સંપત્તિઓમાં ૧૫૯ એકર જમીન, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને નોએડામાં સ્થિર મિલકતો અને દિલ્હી-એનસીઆરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સામેલ છે. 

ઇડીએ જણાવ્યું હતું કે તેણે રિયલ્ટી જૂથ ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ અને ડબ્લ્યુટીસી જૂથની અન્ય સંસ્થાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ૨૩૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જેમાં ગોવામાં કેટલાક રેસિડેન્સિયલ એકમો ઉપરાંત દિલ્હી એનસીઆરમાં અનેક એકર જમીન અને નહીં વેચાયેલી સ્થિર મિલકતો સામેલ છે. 

સંઘીય તપાસ એજન્સીએ આ સંપત્તિઓ ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી આશીષ ભલ્લાની અધ્યક્ષતાવાળા ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ અને ડબ્લ્યુટીસી જૂથની અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ એક મોટા રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં કરવામાં આવી છે. 

ઇડીના જણાવ્યા અનુસાર ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં લગભગ ૧૫૯ એકર લાઇસન્સવાળી અને લાયસન્સ વગરની જમીન, દિલ્હી ગુરુગ્રામ, ફરીદાબાદ અને નોઇડામાં નહીં વેચાયેલી સ્થિર મિલકત, ગોવામાં રેસિડેન્સિયલ સંપત્તિ અને દિલ્હી એનસીઆરમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ સામેલ છે.

એજન્સીએ જણાવ્યું હતું કે આ સંપત્તિઓની કીંમત ૨૩૪૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મની લોન્ડરિંગની તપાસ હરિયાણાની ફરીદાબાદ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કંપની અને તેના પ્રમોટરોની વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરુના આરોપોમાં દાખલ ૩૦થી વધુ એફઆઇઆર પર આધારિત છે. 

એજન્સીએ દાવો કર્યો છે કે ભલ્લા અને તેના જૂૂથની કંપનીઓએ ૧૨૦૦૦થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. ઇડીએ તપાસ હેઠળ માર્ચમાં ભલ્લાની ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
Next Post
બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે | …

બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે | ...

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem...

ભારત-પાક. યુદ્ધનું ‘રિહર્સલ’ : દેશમાં પ્રજાની મોક ડ્રિલ, સરહદે એરફોર્સની કવાયત | Mock drill of the p…

ભારત-પાક. યુદ્ધનું 'રિહર્સલ' : દેશમાં પ્રજાની મોક ડ્રિલ, સરહદે એરફોર્સની કવાયત | Mock drill of the p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી | FPIs sell Rs 4994 crore in government securitie…

FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી | FPIs sell Rs 4994 crore in government securitie…

11 months ago
ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

9 months ago
પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

1 year ago
યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News