gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in Business
0 0
0
– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નિકાસ તથા વેપાર પ્રવૃત્તિ મંદ પડવા સાથે માગમાં ઘટાડો નોંધાતા સપ્ટેમ્બરમાં દેશનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)   ઓગસ્ટની સરખામણીએ નીચો રહ્યો છે. 

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાતા એચએસબીસી પીએમઆઈ જે ઓગસ્ટમાં ૬૨.૯૦ રહ્યો હતો તે ગત મહિને ઘટી ૬૦.૯૦ રહેવા પામ્યો છે. જો કે સપ્ટેમ્બરમાં સતત ચોથા મહિને પીએમઆઈ  ૬૦ની ઉપર રહેવા પામ્યો છે. ઓગસ્ટનો ઈન્ડેકસ પંદર વર્ષની ટોચે રહ્યો હતો.

૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સપ્ટેમ્બરમાં દેશના સેવા ક્ષેત્રમાં કામકાજની સ્થિતિ સાનુકૂળ રહી હતી. જો કે નવા ઓર્ડરો, નિકાસ, રોજગાર તથા વેપાર પ્રવૃત્તિ ઓગસ્ટ મહિનાથી ધીમી પડી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

અમેરિકા દ્વારા ઓગસ્ટથી  લાગુ કરાયેલ ટેરિફ છતાં, સેવા ક્ષેત્રની વૃદ્ધિની ગતિમાં મોટો ફરક પડયો હોય તેવું જોવા મળતું નથી. 

સેવા ક્ષેત્રમાં ભાવિ પ્રવૃત્તિના સંકેત આપતો ઈન્ડેકસ માર્ચ બાદ ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. જે સેવા પૂરી પાડતી કંપનીઓમાં વેપાર ભાવિને લઈને આશાવાદ મજબૂત હોવાના સંકેત આપે છે, એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે.  

સેવા  પૂરી પાડતી ભારતીય કંપનીઓ પાસેથી આંતરરાષ્ટ્રીય માગમાં સુધારો ધીમો પડયો છે. બહારી વેચાણમાં વધારો થયો છે ખરો પરંતુ તેનો વૃદ્ધિ દર માર્ચ બાદની નીચી સપાટીએ રહ્યો છે. સેવા માટેના દર અન્ય દેશો સામે સ્પર્ધાત્મક નહીં રહેતા ઓર્ડરમાં વૃદ્ધિ દર ધીમો રહેવા પામ્યો છે. 

રોજગાર વૃદ્ધિ પણ નીચી જોવા મળી રહી છે. સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી પાંચ ટકા કરતા પણ ઓછી કંપનીઓએ ભરતી કરી હોવાનું નોંધાવ્યું હતું.  આ અગાઉ ગયા સપ્તાહમાં જાહેર થયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ જે ઓગસ્ટમાં ૫૯.૩૦ હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૫૭.૭૦ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E...

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad...

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports …

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત્ રાખવા આવેદનપત્…

અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત્ રાખવા આવેદનપત્…

6 months ago
કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

10 months ago
Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી | India Po…

Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી | India Po…

5 months ago
આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi…

આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News