gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરતળાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વીજ ધાંધિયા | Electricity dealers in many societies in the Boratl…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
બોરતળાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વીજ ધાંધિયા | Electricity dealers in many societies in the Boratl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છાશવારે વીજળી વેરણ થતાં લોકો ત્રાહિમામ

અવાર-નવાર વીજળી ગૂલ થતાં તેમજ વોલ્ટેજ હાઈ-લૉ થતાં લોકોના ઈલેક્ટ્રિક
ઉપકરણોને નુકસાન

ભાવનગર –  શહેરના બોરતળાવ
વિસ્તારની અનેક સોસાયટીઓમાં વીજ ધાંધિયાના લીધે રહિશોને ભારે હાલાકી વેઠવી પડી રહી
છે. તેમજ અવાર-નવાર વીજળી ગૂલ થવાથી અને વોલ્ટેજના પ્રશ્નોને કારણે લોકોના
ઈલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે. તેમજ ચીત્રા સબ ડિવિઝનમાં નાયબ
ઈજનેરનો ચાર્જ અન્ય સબ ડિવિઝનના અધિકારીને આપવામાં આવ્યો છે જેથી તાત્કાલિક નાયબ
ઈજનેરની નિમણુંક સહિતના વિવિધ પ્રશ્ને બોરતળાવ વોર્ડના કોર્પોરેટર દ્વારા માંગ
કરવામાં આવી છે.

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા દેસાઈનગર, શાંતિનગર, નિર્ભય સોસાયટી, મીલટ્રી સોસાયટીસ, ગણેશનગર-૨ તથા અન્ય બીજી સોસાયટીઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે
અને વોલ્ટેજ હાઈ-લૉ થવાના લીધે લોકોના ઈલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું
છે. વધુમાં હાલ ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં વીજળી ગૂલ થવાથી વૃદ્ધો
, મહિલાઓ અને બાળકોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે આ મામલે વીજ કચેરીને
ફરિયાદ કરવામાં આવતા પ્રશ્નનું નિરાકરણ નહી લાવી સરકારી બહાના કાઢવામાં આવી રહ્યાં
છે. હાલ ચિત્રા સબ ડિવિઝનમાં નાયબ ઈજનેરનો ચાર્જ મામસા સબ ડિવિઝનના નાયબ ઈજનેરને
આપવામાં આવ્યો છે. આ વિસ્તાર ખુબ મોટો હોય ત્યારે તાત્કાલિક કાયમી નાયબ ઈજનેર
મુકવામાં આવે તથા બે જૂનિયર ઈજનેરની પોસ્ટ પણ મુકવામાં આવે તેવી માંગ બોરતળાવ
વોર્ડના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં બે
થાંભલા વચ્ચેનો ગેપ વધારે હોય
, જર્જરિત થઈ ગયા હોય ત્યાં નવા
થાંભલા ફીટ કરવા
, નડતરરૃપ વીજ પોલને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા
તેમજ ટ્રાન્સફોર્મના પ્રશ્નો પણ હલ કરવાની માંગ કરવામાં આવી છે અને જો સત્વરે આ
મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં કરવાની ચીમકી
પણ ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon...

મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો | Amid inflation purchase of mugwor…

મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો | Amid inflation purchase of mugwor...

અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife…

અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં તૃણમૂલને હરાવ્યા બાદ મોદી સરકારનું નવું ટાર્ગેટ લૉક, કોંગ્રેસ સહિત વિપક્ષ ટેન્શનમાં | Modi …

બંગાળમાં તૃણમૂલને હરાવ્યા બાદ મોદી સરકારનું નવું ટાર્ગેટ લૉક, કોંગ્રેસ સહિત વિપક્ષ ટેન્શનમાં | Modi …

4 months ago
17 વિદ્યાર્થિનીના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ, યુપીથી દિલ્હી પોલીસે ઝડપ્યો | Swami Ch…

17 વિદ્યાર્થિનીના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ, યુપીથી દિલ્હી પોલીસે ઝડપ્યો | Swami Ch…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News