gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગુ્રપની રૃ. ૨૩૪૮ કરોડની સંપત્તિ ટાંચમાં | ed attach 2348 crore assets in ncr

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગુ્રપની રૃ. ૨૩૪૮ કરોડની સંપત્તિ ટાંચમાં | ed attach 2348 crore assets in ncr
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૫દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગુ્રપની રૃ. ૨૩૪૮ કરોડની સંપત્તિ ટાંચમાં 1 - image

ઇડીએ દિલ્હી-એનસીઆરમાં મોટી કાર્યવાહી કરતા ૨૩૪૮ કરોડ
રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સંપત્તિઓમાં ૧૫૯ એકર જમીન
, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને
નોએડામાં સ્થિર મિલકતો અને દિલ્હી-એનસીઆરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સામેલ છે.

ઇડીએ જણાવ્યું હતું કે તેણે રિયલ્ટી જૂથ ડબ્લ્યુટીસી
ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ અને ડબ્લ્યુટીસી જૂથની અન્ય સંસ્થાઓ
વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ૨૩૪૮ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
જેમાં ગોવામાં કેટલાક રેસિડેન્સિયલ એકમો ઉપરાંત દિલ્હી એનસીઆરમાં અનેક એકર જમીન
અને નહીં વેચાયેલી સ્થિર મિલકતો સામેલ છે.

સંઘીય તપાસ એજન્સીએ આ સંપત્તિઓ ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન
ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. ઇડીએ જણાવ્યું
હતું કે આ કાર્યવાહી આશીષ ભલ્લાની અધ્યક્ષતાવાળા ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર
પ્રાઇવેટ લિમિટેડ અને ડબ્લ્યુટીસી જૂથની અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ એક મોટા રિયલ એસ્ટેટ
છેતરપિંડી કેસમાં કરવામાં આવી છે.

ઇડીના જણાવ્યા અનુસાર ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં
લગભગ ૧૫૯ એકર લાઇસન્સવાળી અને લાયસન્સ વગરની જમીન
, દિલ્હી ગુરુગ્રામ,
ફરીદાબાદ અને નોઇડામાં નહીં વેચાયેલી સ્થિર મિલકત, ગોવામાં
રેસિડેન્સિયલ સંપત્તિ અને દિલ્હી એનસીઆરમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ સામેલ છે.

એજન્સીએ જણાવ્યું હતું કે આ સંપત્તિઓની કીંમત ૨૩૪૮ કરોડ
રૃપિયા આંકવામાં આવી છે. મની લોન્ડરિંગની તપાસ હરિયાણાની ફરીદાબાદ પોલીસ અને
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કંપની અને તેના પ્રમોટરોની વિરુદ્ધ
છેતરપિંડી
, ગુનાહિત
કાવતરુના આરોપોમાં દાખલ ૩૦થી વધુ એફઆઇઆર પર આધારિત છે.

એજન્સીએ દાવો કર્યો છે કે ભલ્લા અને તેના જૂૂથની કંપનીઓએ
૧૨૦૦૦થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. ઇડીએ તપાસ હેઠળ માર્ચમાં ભલ્લાની
ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…

યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan's ind...

ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી | With the increase in digital payme…

ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી | With the increase in digital payme...

સોનામાં તોફાની તેજી વચ્ચે ભાવ ફરી રૂ. એક લાખની સપાટીને આંબી ગયા | Amidst a stormy rise in gold the p…

સોનામાં તોફાની તેજી વચ્ચે ભાવ ફરી રૂ. એક લાખની સપાટીને આંબી ગયા | Amidst a stormy rise in gold the p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

12 months ago
ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem…

ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem…

11 months ago
‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

1 year ago
મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News