gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in Business
0 0
0
યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પહલગામ હુમલા બાદ ભારત તથા પાકિસ્તાન વચ્ચે વધેલી તાણને કારણે ભારતની સરખામણીએ પાકિસ્તાનમાં યુદ્ધના ભણકારાંથી જ વધુ ગભરાટ ફેલાઈ રહ્યો હોવાનું પાકિસ્તાન તથા ભારતના શેરબજારની સ્થિતિની સરખામણી પરથી પણ કહી શકાય એમ છે. 

૨૨ એપ્રિલના પહલગામ હુમલા બાદ ભારત તરફથી જોરદાર કાર્યવાહી શરૂ થવાના રોજેરોજ મળી રહેલા સંકેતોની અસરથી પાકિસ્તાનના કરાચી શેરબજારનો ઈન્ડેકસ કેએસઈ-૧૦૦ અત્યારસુધીમાં ચાર ટકા તૂટી ગયો છે જ્યારે ભારતના બેન્ચમાર્ક ઈન્ડેસક સેન્સેકસમાં ૧.૫૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. 

કેએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૧૧૩૮૬૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે બીએસઈ સેન્સેકસ ૮૦૬૪૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સંપૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ થયું નથી તે પહેલા જ પાકિસ્તાનનું શેરબજાર ડામાડોળ થવા લાગ્યું છે જ્યારે યુદ્ધની સ્થિતિમાં શું થશે તે સમજી શકાય એમ છે એમ એક સ્થાનિક વિશ્લેષકે જણાવ્યું હતું. 

આમ બન્ને દેશોના રોકાણકારોમાં વિશ્વાસ અને આર્થિક સ્થિતિસ્થાપકતામાં એકદમ વિરોધાભાષી ચિત્ર જોવા મળી રહ્યું છે. 

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડી’સના ગઈકાલે આવેલા એક રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તાણથી પાકિસ્તાનનો વિકાસ દબાણ હેઠળ આવી જવાની  અને રાજકોષિય શિસ્તતા લાવવાના કાર્યક્રમોમાં અવરોધ ઊભા થવાની શકયતા રહેલી હોવાનું જણાવાયું હતું.

બીજી બાજુ ભારતમાં મજબૂત જાહેર ઈન્વેસ્ટમેન્ટ તથા તંદૂરસ્ત ખાનગી ઉપભોગ વચ્ચે વિકાસના ઊંચા સ્તર સાથે ભારતની બૃહદ્ આર્થિક સ્થિતિ સ્થિર રહેવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. 

૨૦૦૧માં સંસદ પરના હુમલાને બાદ કરતા પાકિસ્તાન સાથેની તંગદિલીના સમયમાં ભારતના શેરબજારોમાં કયારેય બે ટકાથી વધુ કરેકશન જોવા મળ્યું નહીં હોવાનું એક બ્રોકરેજ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ  પણ ભારતમાં મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જે કટોકટીને હાથ ધરવાની ભારતની ક્ષમતા પર આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી | With the increase in digital payme…

ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી | With the increase in digital payme...

સોનામાં તોફાની તેજી વચ્ચે ભાવ ફરી રૂ. એક લાખની સપાટીને આંબી ગયા | Amidst a stormy rise in gold the p…

સોનામાં તોફાની તેજી વચ્ચે ભાવ ફરી રૂ. એક લાખની સપાટીને આંબી ગયા | Amidst a stormy rise in gold the p...

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April’s services sector PMI rose modestl…

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April's services sector PMI rose modestl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…

હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…

8 months ago
જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી | W…

જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી | W…

8 months ago
૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

2 months ago
વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 …

વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News