gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં PCBનો સપાટો: દાસ્તાન સર્કલ નજીક ₹ 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં PCBનો સપાટો: દાસ્તાન સર્કલ નજીક ₹ 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Bust in Ahmedabad: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ એક મોટી સફળતા મેળવી છે. પીસીબીની ટીમે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસ.પી. રિંગરોડ પર દાસ્તાન સર્કલ પાસેથી કન્ટેનર ટ્રકને આંતરીને તેમાંથી 1 કરોડ 19 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને કન્ટેનર સહિત કુલ 1.34 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચંદીગઢથી વાયા રાજસ્થાન થઈ બરોડા જવાનો હતો પ્લાન

મળતી માહિતી અનુસાર, PCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આ મોટી કન્ટેનર ટ્રક ચંદીગઢથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળી હતી. બૂટલેગરોએ દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે રાજસ્થાનના જયપુર અને ઉદયપુર થઈને ગુજરાતના હિંમતનગર, નાના ચિલોડા અને અમદાવાદનો રૂટ પસંદ કર્યો હતો. આ જથ્થો અમદાવાદ થઈને વડોદરા એક્સપ્રેસ હાઈવે મારફતે વડોદરા તરફ લઈ જવાનો પ્લાન હતો.

બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રક ઝડપી લેવાઈ

બૂટલેગરો આ દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા જ પીસીબીની ટીમે એસ.પી. રિંગરોડ દાસ્તાન સર્કલ પાસે વોચ ગોઠવીને આ કન્ટેનર ટ્રકને રોકી લીધી હતી. કન્ટેનર ખોલીને તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રકચાલક હનુમાન રામ ચૌધરીની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે અને આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક બૂટલેગરો સામેલ છે તેની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…
GUJARAT

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

May 30, 2026
જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

Next Post
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક | Rain Hits Araval…

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક | Rain Hits Araval...

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese...

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations…

3 months ago
ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat Anj…

7 months ago
સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall…

1 week ago
રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News