gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કમાટીબાગમાં દિવાળી પર્વે સહેલાણીઓના આકર્ષણમાં વધારો કરવા કામગીરી શરૂ | Work begins to incre…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કમાટીબાગમાં દિવાળી પર્વે સહેલાણીઓના આકર્ષણમાં વધારો કરવા કામગીરી શરૂ | Work begins to incre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા વડોદરાના કમાટી બાગમાં દિવાળીના તહેવારો દરમિયાન બાગને રોશનીથી ઝળહળતો કરવાની સાથે સાથે તેમાં મેટલના સળિયામાંથી બનેલા પંખી અને પ્રાણીઓના બનેલા દસથી વધુ કલાત્મક સ્ટેચ્યુ મુકવાની કામગીરી કરવામાં આવનાર છે.

આ સ્ટેચ્યુ કોર્પોરેશનનું સ્ટ્રીટ લાઈટ વિભાગ લાવ્યું છે. જે દિવાળી માટે બાગમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે મુકશે. આ સ્ટેચ્યુમાં ઝળહળતી લાઇટિંગ કરવામાં આવશે, અને એન્ટ્રીગેટની નજીક બેન્ડ સ્ટેન્ડ વગેરે સ્થળે મુકાશે અને લોકો તેનો સેલ્ફી લેવા તરીકે પણ ઉપયોગ કરી શકશે. આ સ્ટેચ્યુ પછી કાયમી ધોરણે બાગમાં પ્રસ્થાપિત કરાશે. મેટલના સળિયામાંથી કલાત્મક રીતે જિરાફ, હરણ, ભાલુ, બતક વગેરે કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે શહેરના ઐતિહાસિક કમાટીબાગમાં 1.80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટના વિવિધ કામ હાથ ધરાયા હતા, તેમાં  મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરવા માટે ગ્લો ગાર્ડન બનાવ્યો હતો. જોકે આ ગ્લો ગાર્ડનમાં મુકેલા જુદા જુદા પ્રાણીઓના ફાઇબરના સ્ટેચ્યુ તૂટી ગયા છે . જેની સરખામણીએ મેટલના સ્ટેચ્યુ ટકાઉ રહેશે. સામાજિક કાર્યકરના કહેવા મુજબ લાખોના ખર્ચે આ સ્ટેચ્યુ લેવાયા બાદ તેની કાળજી નહીં લેવામાં આવતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે. મેટલના સ્ટેચ્યુની પણ દરકાર તો લેવી જ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court…

જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court...

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે | Jamnagar ST De…

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે | Jamnagar ST De...

જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli…

જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ | Stock…

1 year ago
મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

9 months ago
છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | gujarat h…

8 months ago
ટેકનિકલ ખામી કે વીજ કંપનીની સ્માર્ટ કામગીરી ? સુરતના પાલનપોરમાં બપોરે લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News