gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abhishek Banerjee Attack Video : પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો થવાની, તેમના કપડા ફાંડ્યા હોવાની અને તેમના પર પત્થરથી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.  પરિસ્થિતિ વણસતા સુરક્ષાકર્મીઓએ તાત્કાલીક દોડી આવ્યા છે અને અભિષેકને હેલમેટ પહેરાવી તુરંત ત્યાંથી બહાર કાઢ્યા છે. આ દરમિયાન ત્યાં હાજર ભાજપના કાર્યકરોએ ટીએમસી નેતાને જોતાં જ ‘ચોર-ચોર’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. 

સીઆઈડી ટીમ નોટિસ આપવા પહોંચી

આ ઘટના પહેલા પશ્ચિમ બંગાળમાં તપાસ એજન્સીઓ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. શનિવારે સીઆઈડી અને હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ વિધાનસભા નકલી સહી કેસની તપાસના મામલે કાનૂની નોટિસ આપવા માટે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. જોકે તે સમયે અભિષેક બેનર્જી ત્યાં હાજર ન હોવાથી અધિકારીઓએ રાહ જોવી પડી હતી.

નોટિસ આપવા કાલીઘાટ દોડવું પડ્યું

અભિષેક સીઆઈડી પહોંચી તે નિવાસસ્થાને નહીં પરંતુ તેમના બીજા નિવાસ સ્થાન પર મીડિયા સામે આવ્યા હતા. તેમણે સીઆઈડીની કાર્યવાહી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હું છેલ્લા સાત વર્ષથી શાંતિનિકેતનમાં નથી રહેતો. જો કોઈએ મને નોટિસ આપવી હોય તો મારા કાલીઘાટના ઘરે આવવું પડશે.’ આ નિવેદનની થોડી જ મિનિટોમાં સીઆઈડીની ટીમ કાલીઘાટ પહોંચી ગઈ હતી અને અભિષેક બેનર્જી નીચે આવતા જ તેમના હાથમાં કાનૂની નોટિસ સોંપી દીધી હતી.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત

કાનૂની પગલાં લેવાની વાત

નોટિસ સ્વીકાર્યા બાદ અભિષેક બેનર્જીએ તપાસ અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વ્યંગમાં કહ્યું કે અધિકારીઓને એ પણ ખબર નથી કે હું ક્યાં રહું છું. તેમણે વધુમાં જણાવ્યું કે હું આ નોટિસ વાંચ્યા બાદ મારા વકીલ સાથે ચર્ચા કરીશ. જો મને પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવશે તો હું ચોક્કસ જઈશ અને મારા અધિકાર મુજબ જરૂરી કાનૂની પગલાં પણ ભરીશ.

એજન્સીઓને ધરપકડની ખુલ્લી ચેલેન્જ

કેન્દ્ર અને રાજ્યની તપાસ એજન્સીઓ પર ગુસ્સે ભરાયેલા ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ખુલ્લી પડકાર ફેંકતા કહ્યું કે, અત્યાર સુધી માત્ર ઈડી અને સીબીઆઈ પાછળ પડી હતી, પરંતુ હવે તેમાં પોલીસ અને નગરપાલિકા પણ જોડાઈ ગયા છે. અમે ડરી જઈએ તેવા નથી. જો તેમનામાં હિંમત અને ક્ષમતા હોય તો તેઓ મારી ધરપકડ કરીને બતાવે, હું ક્યાંય ભાગી રહ્યો નથી.

આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…
INDIA

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

May 30, 2026
‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…
INDIA

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

May 30, 2026
દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …
INDIA

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

May 30, 2026
Next Post
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr...

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન...

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં બરફ અને વરસાદ જ્યારે રાજસ્થાનમાં પ્રચંડ હીટવેવ | heatwave in rajasthan

હિમાચલમાં બરફ અને વરસાદ જ્યારે રાજસ્થાનમાં પ્રચંડ હીટવેવ | heatwave in rajasthan

1 year ago
ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા | More than one lakh fans gathered to pay thei…

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા | More than one lakh fans gathered to pay thei…

8 months ago
સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

1 month ago
VIDEO | નર્મદા: દેડિયાપાડાના TDO સામે પત્નીએ રાજસ્થાનમાં નોંધાવી ફરિયાદ, જગદીશ સોનીના પણ પત્ની પર ગં…

VIDEO | નર્મદા: દેડિયાપાડાના TDO સામે પત્નીએ રાજસ્થાનમાં નોંધાવી ફરિયાદ, જગદીશ સોનીના પણ પત્ની પર ગં…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News