gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં મ્યુલ એકાઉન્ટનું ભૂત ફરી ધુણ્યું : જૂનાગઢના યુવાનની શીલના ગુનામાં ધરપકડ કરાતાં તેની પાસેથી 91 ચેકબુક, ક્રેડિટ કાર્ડ, સીમકાર્ડ મળી આવ્યાં: કુલ 18 સામે ગુનો

જૂનાગઢ, : શીલ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલા શખ્સ પાસેથી અલગ-અલગ લોકોના બેંક એકાઉન્ટ, ચેકબુક, ક્રેડિટ કાર્ડ, સીમકાર્ડ તથા મોબાઈલ મળી કુલ 91 વસ્તુ મળી આવી હતી. એસઓજીએ પૂછપરછ કરતા આ શખ્સે 18 લોકોના બેંક ખાતા વેંચાતા લઈ અન્ય રાજ્યના 17 જેટલા લોકો સાથે સાયબર ફ્રોડ કરી તેમાં જમા થયેલી રકમ વિડ્રો કરી રફેદફે કરી નાખ્યાનું ખૂલ્યું હતું. આ મામલે જૂનાગઢ એસઓજીએ આ યુવાન તેમજ તેને બેંક ખાતા વેંચાતા આપનાર 18 શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા કેવિન રમેશ દેકીવાડીયા સામે શીલ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ તેમજ આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ શખ્સને બાતમીના આધારે અમદાવાદના ગુરૂકુળ રોડ પરથી હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સ પાસેથી મળેલા થેલામાં તપાસ કરતા અલગ-અલગ બેંકની પાસબુક, ચેકબુક, ક્રેડિટ કાર્ડ, સીમકાર્ડ તેમજ પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ શખ્સને જૂનાગઢ એસઓજી ખાતે લઈ આવી પૂછપરછ કરતા ખુલ્યું કે કેવિન દેકીવાડીયાએ અલગ-અલગ માણસોને પૈસા આપી બેંક એકાઉન્ટ વેંચાતા લીધા હતા તેમજ આ એકાઉન્ટ પૈસા કમાવવા માટે અન્ય માણસોને ભાડે આપ્યા હતા. એસઓજીએ સાયબર ક્રાઈમ સેલ મારફત એનસીસીઆરપી પોર્ટલ પર તપાસ કરાવતા આ એકાઉન્ટમાં ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા, પંજાબ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દિલ્હી, મેઘાલય, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના 17 જેટલા લોકો સાથે 39.53 લાખ રૂપીયાનું સાયબર ફ્રોડ કર્યાનું અને આ રકમ કેવિને વેંચાતા લઈ ભાડે આપેલા ખાતાઓમાં જમા થઈ હતી અને તે રકમ વિડ્રો કરી સગેવગે કરી દીધાનું ખૂલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…

અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft...

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S...

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ | The bridge in Pipardi village is dilapidat…

પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ | The bridge in Pipardi village is dilapidat…

9 months ago
અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

6 months ago
ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત | Maharashtra Chhatti…

ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત | Maharashtra Chhatti…

1 year ago
કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News