gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વંથલીના સાંતલપુર નજીકના બનાવથી તંગદિલી, બંદોબસ્ત ગોઠવાયો : રોડની સાઈડમાં ઊભા હતા ત્યાં રેતીનું વહન કરતા ડમ્પરે બાઇકને હડફેટે લઈ લીધું, પુત્રની નજર સામે  માતાનાં મોતથી ગમગીની

શાપુર, : વંથલીના સાંતલપુર નજીક રેતી વહન કરતા ડમ્પરના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા બાઈકને હડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા  લોકોએ ડમ્પરને સળગાવી દીધુ હતું. આ વિસ્તારમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરના કારણે લોકોના જીવ પર જોખમ રહે છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખનન પ્રવૃત્તિ બંધ  કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે.

વંથલી તાલુકાના કણઝા વિસ્તારમાં રહેતા ઉમેશ કિશોરભાઈ ગોહેલ, તેમના માતા સવિતાબેન કિશોરભાઈ ગોહેલ તથા ઉમેશભાઈનો પુત્ર શિવમ બાઈક પર ખેતરેથી ઘરે પરત જતા  હતા ત્યારે સાંતલપુર નજીક સામેથી ડમ્પર આવતા બાઈક રોડની સાઈડમાં ઉભું રાખી દીધુ હતું તેમ છતાં ડમ્પરચાલકે હડફેટે લેતા સવિતાબેનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું.  પુત્રની નજર સામે જ માતાનું મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી. આ અકસ્માત અંગે લોકોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને સળગાવી  દીધુ હતું. ડમ્પર ચાલકને પોલીસના હવાલે કર્યો હતો.

આ ઘટનાના પગલે વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો  કે, અકસ્માત કરનાર ડમ્પરચાલકને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હોવાનું અથવા ભાગી જવા દેવાયો હોવાની અમને શંકા છે આથી  આ બાબતે પારદર્શક તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S...

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee...

ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે | Sugary artificial drinks cause weig…

ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે | Sugary artificial drinks cause weig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Al…

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Al…

4 months ago
અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

9 months ago
સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | caught on forest department land in…

સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | caught on forest department land in…

1 year ago
અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa…

અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News