gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.30 રેલવેમાં ટિકિટ બુકિંગ કરતા ૪૪ વર્ષના કર્મચારીએ વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં ફિઝિયોથેરાપીની ૨૨ વર્ષની વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઇ છેડતી કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.

મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતી ૨૨ વર્ષની યુવતીએ રેલવે પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરૃ છું અને હોસ્ટેલમાં રહું છું. અમારા ઘરના સભ્યોના છેલ્લા ૨૦ વર્ષથી રેલવેમાં ટિકિટ બુકિંગ કાઉન્ટર તરીકે નોકરી કરતા સંજય બાબુલાલ મીણા (રહે.નાલાસોપારા, મુંબઇ જિલ્લો) સંપર્કમાં છે જેમને હું અંકલ તરીકે બોલાવું છું.

તા.૧ એપ્રિલના રોજ હું કોલેજમાં હતી ત્યારે સંજયકુમારે વોટ્સએપથી પૂછ્યું કે હું આજે વડોદરાથી મુંબઇ જઉં છું, તારે મુંબઇ આવવું છે. પરંતુ મે ના પાડી હતી અને મારી પાસે એક ડ્રેસ છે જે માસીને મોકલવાનો છે, શું તમે લઇ જશો તેમ પૂછતા તેમણે હા પાડી હતી. ત્યારબાદ તે દિવસે સાંજે ડ્રેસ આપવા માટે હું વડોદરા રેલવે સ્ટેશન પર ગઇ હતી અને ત્યાં ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેન પાસે ઊભેલા સંજયકુમારને મળી ડ્રેસ આપ્યો હતો.

તે વખતે સંજયકુમારે મને જણાવેલ કે ફસ્ટે ક્લાસ એસી કોચ કેવો હોય છે તે જોવો છે? પરંતુ મેં ના પાડી પરંતુ તેમણે બહુ આગ્રહ કરતા હું તેમની સાથે કોચ જોવા ગઇ ત્યારે દરવાજો બંધ થઇ ગયો  હતો. આ સાથે જ સંજયકુમારે મને ગળે લગાવી બિભત્સ હરકતો કરવા લાગ્યો હતો અને પાંચ મિનિટ તને પ્રેમ કરવા માંગું છું તેમ કહેતા મેં તેને ધક્કો મારી કોચમાંથી બહાર નીકળી ભાગી ગઇ  હતી. આ ઘટના બાદ કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા હોવાથી જે તે સમયે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે સંજયકુમારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેનો ફોન બંધ આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Next Post
આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પદયાત્રીઓનું ઘોડાપુર : તમામ માર્ગો રણછોડમય બન્યા | Pedestrians flock to D…

8 months ago
નડિયાદ મહાનગરપાલિકાના સીમાંકન, વોર્ડ રચનામાં ક્ષતિ હોવાનો આક્ષેપ | Allegations of flaws in the delim…

1 year ago
મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …

5 months ago
હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News