gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in INDIA
0 0
0
બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીનો 20 વર્ષથી સરકારી બંગલા પર જમાવડો

– સમ્રાટ ચૌધરી ઇચ્છે એટલી ફોર્સ બોલાવી લે હું બીજા મકાનમાં નથી જવાની તેવો રાબડીએ પડકાર ફેંક્યો હતો

– સરકારી મકાન કોઇની ખાનગી સંપત્તિ નથી, પૂર્વ સીએમ હોય તો પણ કાયદાનું પાલન કરવું પડે : ભાજપ

પટણા : બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સરકારી બંગલો ખાલી કરવાની ના પાડી દીધી હતી સાથે જ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું હતું કે જેટલા દળો કે પોલીસને મોકલવી હોય એટલી મોકલો હું આ મકાન ખાલી નહીં કરું. રાબડી દેવીના આ વલણ બાદ મોટી સંખ્યામાં પોલીસ તેમના નિવાસ સ્થાને પહોંચી ગઇ હતી. જેથી હવે આ મુદ્દે બિહારનું રાજકારણ ગરમાયું છે. 

બિહાર વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા રાબડી દેવી, આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ સહિત પુરો પરિવાર પટનાના ૧૦ સર્ક્યુલર રોડ સ્થિત બંગલામાં બે દસકાથી રહે છે. 

જેને ખાલી કરવા માટે સરકાર તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી, જોકે આ બંગલો ખાલી કરવાની રાબડી દેવીએ સ્પષ્ટ ના પાડી દીધી છે સાથે જ જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લોની ધમકી પણ આપી છે. 

રાબડી દેવી અને તેમનો પુરો પરિવાર હાલ જે સરકારી બંગલામાં રહે છે તેને વર્તમાન રાજ્ય સરકારના મંત્રી નંદકિશોર રામને ફાળવવામાં આવ્યો છે. રાબડી દેવીને નિયમ મુજબ અન્ય સ્થળે મકાન ફાળવવામાં આવ્યું છે જેનો સ્વીકાર કરવાની તેમણે ના પાડી દીધી છે. 

બીજી તરફ બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગીએ કહ્યું હતું કે સરકારી મકાન કોઇ ખાનગી સંપત્તિ નથી, બિહારમાં કાયદાનું શાસન છે, એવામાં કોઇ પૂર્વ મુખ્યમંત્રી જ કેમ ના હોય નિયમોનું પાલન તેમણે પણ કરવું જ પડે. 

રાબડી દેવી ૧૯૯૭થી ૨૦૦૫ સુધી એટલે કે આઠ વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા, આ બંગલો અગાઉની નિતિશ કુમારની સરકાર દ્વારા રાબડી દેવીને ફાળવવામાં આવ્યો હતો. હવે બિહારમાં ભાજપના મુખ્યમંત્રી છે એવામાં આ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છેે. હાલ મોટી સંખ્યામાં આ બંગલામાં પોલીસે પ્રવેશ કર્યો છે, રાબડી દેવીને મનાવવા પ્રયાસ થઇ રહ્યો છે. જો તેઓ નહીં માને તો બળજબરીથી તેમને મકાન ખાલી કરાવવામાં આવી શકે છે. 

કેરી, લાડવા સાથે લાલુ પુત્રી રોહિણીને મળવા સિંગાપોર પહોંચ્યા

સિંગાપોર : રાબડી દેવી પાસે સરકારી મકાન ખાલી કરાવવા પ્રયાસ થઇ રહ્યો છે એવા સમયે તેમના પતિ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પોતાની પુત્રી રોહિણી આચાર્યને મળવા માટે સિંગાપોર પહોંચ્યા હતા. પિતાને વિદેશમાં જોઇને રોહિણી ભાવુક થઇ ગઇ અને તેમને ભેટી પડી હતી સાથે જ કહ્યું હતું કે મારા ભગવાન આવ્યા છે. જ્યારે લાલુ પોતાની પુત્રી માટે સાથે કેરી, લીચી અને લાડવા લઇને પહોંચ્યા હતા. 

લાલુ પ્રસાદ યાદવ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી માટે સિંગાપોર પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૨માં સિંગાપોરમાં જ લાલુનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. સિંગાપોર રહેતી પુત્રી રોહિણીએ જ પોતાની એક કિડની પિતાને આપી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …
INDIA

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

May 31, 2026
બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…
INDIA

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

May 31, 2026
રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…
INDIA

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

May 31, 2026
Next Post
ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back...

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 11…

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India's waste to emit 11...

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

8 months ago
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

9 months ago
ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ | High Court Or…

ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ | High Court Or…

1 year ago
RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News