gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in INDIA
0 0
0
બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC MP Kalyan Banerjee Attacked : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલો ભારે રાજકીય તણાવ હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. શનિવારે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અભિષેક બેનરજી પર થયેલા હુમલા બાદ, હવે રવિવારે ટીએમસીના વધુ એક વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનરજી પર હુગલી જિલ્લામાં કથિત રીતે હુમલો અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક પ્રતિનિધિમંડળ સાથે ચંડિતલા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર સોંપવા જઈ રહ્યા હતા.

કાળા ઝંડા અને ઉગ્ર વિરોધ વચ્ચે અફરાતફરી

પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણ બેનરજી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ટીએમસી સાંસદને કાળા ઝંડા બતાવ્યા હતા અને તેમના વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ અચાનક વધુ તણાવપૂર્ણ બની ગઈ હતી અને ભીડે સાંસદને ચારેય તરફથી ઘેરી લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સાંસદ સાથે ધક્કામુક્કી તેમજ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં જ તુરંત સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

‘મારા માથામાંથી લોહી વહી રહ્યું છે’: કલ્યાણ બેનરજી

આ હિંસક હુમલા બાદ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ સીધો ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, “હું એકલો જ આવી રહ્યો હતો, મારી સાથે કોઈ નહોતું. ભાજપના સભ્યોએ મારી સાથે ગાળાગાળી કરી અને મારા માથા પર ડ્યૂક બોલ (ક્રિકેટનો કઠણ બોલ) થી હુમલો કર્યો. મારા માથામાંથી લોહી વહી રહ્યું છે… હવે જનતા જ નક્કી કરશે કે સાંસદોને જે રીતે સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે સાચું છે કે ખોટું.”

લોકશાહી મૂલ્યો પર હુમલો

શનિવારે અભિષેક બેનરજી સાથે થયેલી હિંસક ઘટના બાદ ટીએમસીના બીજા મોટા ચહેરા કલ્યાણ બેનરજી પર થયેલા આ હુમલાએ રાજ્યના રાજકારણનો પારો ઉંચકી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને તેને લોકશાહીના મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાની કડક તપાસમાં જોતરાઈ ગઈ છે અને ઘટનાસ્થળના વિડીયો ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ...

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું - હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee ...

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

'ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું...': હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

5 months ago
SGBમાં રોકાણકારોને 300%નું બમ્પર રિટર્ન | SGB ​​investors get bumper returns of 300%

SGBમાં રોકાણકારોને 300%નું બમ્પર રિટર્ન | SGB ​​investors get bumper returns of 300%

4 months ago
જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

11 months ago
વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…

વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News