gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in INDIA
0 0
0
‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abhishek Banerjee Attack: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને નિવેદનબાજી રોકાવાનું નામ નથી લઈ રહી. શનિવારે ટીએમસી નેતા અભિષેક બેનરજી પર સોનારપુરમાં ઉગ્ર ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેમાં તેઓ ઘાયલ થયા હતા. સુરક્ષાકર્મીઓએ માંડ-માંડ તેમને હેલ્મેટ પહેરાવીને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ અભિષેક બેનરજીને કોલકાતાની ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે આ હોસ્પિટલના વહીવટી સ્ટાફ સાથે પૂર્વ સીએમ મમતા બેનરજીની વાતચીતનો એક કથિત ઓડિયો વાયરલ થતાં હલચલ મચી ગઈ છે.

‘ભગવાન તમને માફ નહીં કરે…’ વાયરલ ઓડિયોની વિગતો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કથિત ઓડિયોમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી હોસ્પિટલના સીઈઓ મિસ્ટર ટંડનને બાંગ્લા અને અંગ્રેજી મિક્સ ભાષામાં ધમકાવતા સાંભળવા મળી રહ્યા છે. ઓડિયો અનુસાર મમતા બેનરજી કહી રહ્યા છે કે, “મિસ્ટર ટંડન, આઈ એમ સોરી, પણ તમે ખોટું કામ કર્યું છે. યાદ રાખો કે અમે તમારી કેટલી મદદ કરી છે. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તમને શરમ આવવી જોઈએ. દરેક વ્યક્તિ તમારા આ અહંકારને યાદ રાખશે.” આગળ તેઓ કહે છે કે, “તમે હોસ્પિટલ ચલાવી રહ્યા છો અને અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. કાલે જો કેન્દ્ર સરકાર નહીં હોય, તો અમે આ બાબતનું ધ્યાન રાખી લઈશું (We will take care of it).”

ભાજપના દબાણમાં ડિસ્ચાર્જ કરવાનો આક્ષેપ

આ ઓડિયો સામે આવ્યા પહેલા પણ મમતા બેનરજીએ મીડિયા સમક્ષ હોસ્પિટલ પ્રશાસન અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના દબાણમાં આવીને હોસ્પિટલે અભિષેક બેનરજીને અધૂરી સારવારે ડિસ્ચાર્જ કરી દીધા છે. મમતા બેનરજીએ સવાલ કર્યો કે, “જો અભિષેકની હાલત ગંભીર નહોતી તો તેમને આઈટીયુ (ITU) માં કેમ રાખવામાં આવ્યા હતા? અને જો તેઓ ગંભીર હતા, તો આટલી ઉતાવળમાં કેમ છોડી દેવાયા?”

‘લોકશાહીની હત્યા’: મમતા બેનરજી

પૂર્વ મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે. તેમણે જણાવ્યું કે અભિષેક બેનરજીના શરીરમાં લોહીના ગંઠાવા (Blood Clots) જામી ગયા છે. જો હુમલા સમયે તેમણે હેલ્મેટ ન પહેર્યું હોત તો તેમનું મોત પણ થઈ શકત. હવે અભિષેકની સારવાર ઘરે જ હોસ્પિટલની જેમ ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી તબીબી સાધનો ગોઠવીને કરવામાં આવશે અને જો તેમને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલ પ્રશાસનની રહેશે. મમતા બેનરજીએ બંગાળના સ્થાનિક ભાજપ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે દિલ્હીના નેતાઓ કરતાં બંગાળના નેતાઓ વધુ ખરાબ છે, સાથે જ તેમણે રાજ્યની સીઆઈડી (CID) ને પણ ડરપોક ગણાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …
INDIA

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

May 31, 2026
240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…
INDIA

240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

May 31, 2026
બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…
INDIA

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…

May 31, 2026
Next Post
Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price...

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes...

છોટા ઉદેપુર: બોડેલીમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં વીજ લાઈન તૂટી, ટ્રેન વ્યવહાર …

છોટા ઉદેપુર: બોડેલીમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં વીજ લાઈન તૂટી, ટ્રેન વ્યવહાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી, 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો…

હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી, 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો…

7 months ago
ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

4 weeks ago
વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

8 months ago
ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News