gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એરસ્ટ્રાઈક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કોલેજ, બેન્કો બંધ રહેશે? ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી | Will schools…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
એરસ્ટ્રાઈક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કોલેજ, બેન્કો બંધ રહેશે? ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી | Will schools…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor Indian Army Air Strike on Pakistan:  ભારતીય વાયુસેનાએ સીક્રેટ ઓપરેશન હેઠળ  પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી રાત્રે લગભગ 1:30 વાગ્યે કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ હવે લોકોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે શું બાળકો માટે આજે શાળાઓ ખુલશે અને હવાઈ અને રેલ મુસાફરી પર તેની શું અસર પડશે. આવી સ્થિતિમાં, ચાલો દરેક પ્રશ્નનો જવાબ જાણીએ…

શું બાળકોને શાળાએ મોકલવા જોઈએ?

ઉલ્લેખનીય છે કે વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારતના તમામ રાજ્યોમાં પરિસ્થિતિ સામાન્ય છે. ભારતની સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. અત્યાર સુધી શાળાઓ અંગે કોઈ એડવાઈઝરી જારી કરવામાં આવી નથી. હાં પણ જમ્મુ-કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાનો બંધ રહેશે. આવી સ્થિતિમાં બાળકોને અન્ય રાજ્યોની શાળાઓમાં મોકલી શકાશે. જોકે, તમારા બાળકોને શાળાએ મોકલતા પહેલા શાળા પ્રશાસન તરફથી આવતા મેસેજ કે ઇમેઇલ ચકાસી લેજો કે શું તેમણે શાળા બંધ રાખવાનો કોઈ નિર્ણય લીધો છે કે નહીં.

શું હવાઈ મુસાફરી સલામત છે?

ભારતમાં હવાઈ મુસાફરી સંપૂર્ણપણે સલામત છે. તમે તમારા નિર્ધારિત સમય મુજબ મુસાફરી કરી શકશો. જોકે, ભારતમાં કેટલાક સ્થળોએ ઉડાન અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જે મુજબ કેટલાક શહેરોમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખરેખર તો એર ઇન્ડિયાએ 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટથી અવર-જવર કરતી બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આવી સ્થિતિમાં, જો તમે આ રૂટ પર મુસાફરી કરી રહ્યા છો તો પહેલા એરલાઇન્સના અપડેટ્સ તપાસો. બીજી બાજુ અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે.

શું બેંકો અને શેરબજાર ખુલશે?

બેંકો અને શેરબજારો બંધ થવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં બેંક, શેર બજારો નક્કી સમયે સંચાલિત રહેશે. તમે બેંકમાં જઈને તમારા બેંકિંગનું કામ સરળતાથી કરી શકો છો. ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.

શું ટ્રેન મુસાફરી બંધ થઈ ગઈ છે?

હવાઈ ​​હુમલા પછી ભારતમાં ટ્રેન વ્યવસ્થા સરળતાથી કામ કરી રહી છે. તમે ટ્રેન દ્વારા મુસાફરી કરી શકો છો અને રેલ્વેએ ચોક્કસ ટ્રેક અથવા વિસ્તારો અંગે કોઈ એડવાઈઝરી જાહેર કરી નથી. 

શું આપણે આવશ્યક વસ્તુઓ ખરીદવી જોઈએ?

આ સ્થિતિમાં અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે, તેથી તમારે જરૂરી માલ-સામાન એકત્ર કરવા જેવા પગલાં લેવાની જરૂર નથી. 

શું આપણે ATM માંથી પૈસા કાઢીને રાખી મૂકવા જોઈએ?

હવાઈ ​​હુમલા પછી, લોકો શક્ય તેટલી વધુ રોકડ ઉપાડવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેમ કરવાની કોઈ જરૂર નથી. આ સમયે તમારે કોઈપણ ગભરાટ ટાળવો જોઈએ અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
INDIA

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

March 25, 2026
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
Next Post
ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત | masood azhar family r…

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત | masood azhar family r...

‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s…

'ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા...' પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s...

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બેકફૂટ પર, સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ | pakist…

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બેકફૂટ પર, સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ | pakist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

3 months ago
બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

7 months ago
શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…

8 months ago
બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota…

બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News