gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા થયેલી કામગીરી દરમિયાન ઓવર સ્પીડમાં વાહન ચલાવતા  ૧૬૫ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે. જ્યારે રોંગ સાઇડના પણ ૨૩ કેસ થયા છે.

શહેરને અડીને પસાર થતા નેશનલ હાઇવે પર જાંબુવાથી ગોલ્ડન ચોકડી સુધી ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક શાખા પૂર્વ ઝોન વિસ્તારમાં અલગ – અલગ ટીમ બનાવી જાંબુવા રિવર બ્રિજના છેડે, જાંબુવા બ્રિજ, કપુરાઇ બ્રિજ, વાઘોડિયા બ્રિજ, આજવા બ્રિજ, દરજીપુરા બ્રિજ તથા  ગોલ્ડન ચોકડી નજીક એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓવર સ્પીડના ૧૬૫,  રોંગ સાઇડના ૨૩, લેન ભંગના ૧૫, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવાના ૨૦, સર્વિસ રોડ પર અડચણરૃપ  પાર્કિંગના ૧૫ અને ત્રણ સવારીના ૨૬ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રે આગળ જતું વાહન સ્પષ્ટ દેખાય તે માટે એ.પી.એમ.સી. માર્કેટ ખાતે પોલીસ દ્વારા ૩૦૦ થી વધુ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર  પટ્ટા લગાવવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Next Post
પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં AC બંધ મુદ્દે પ્રવાસીઓનો હોબાળો | Passengers protest over AC…

પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં AC બંધ મુદ્દે પ્રવાસીઓનો હોબાળો | Passengers protest over AC...

અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…

અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su...

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ સંસ્કારમાં ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો |…

1 year ago
સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

10 months ago
‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદે…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News