gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,યુવકને માર મારી નગ્ન કરી આરોપીઓએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. ત્યારબાદ  આરોપીઓ સામે વ્યાજ વસૂલાતની પણ અરજી થઇ હતી. પરંતુ, તે  સમયના અટલાદરા પોલીસ સ્ટેશનના બહુ ચર્ચિત   પોલીસ જવાને તપાસ પોતાની પાસે રાખી કોઇ જ કાર્યવાહી નહી કરી હોઇ હાલમાં  તેને સાઇડ પોસ્ટિંગ આપી દેવામાં આવ્યંુ છે.

સનફાર્મારોડ પર રહેતા યુવકનું અપહરણ કરી  આરોપીઓ દ્વારા માર મારી નગ્ન વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં શરૃઆતમાં થયેલી અરજીની તપાસ અટલાદરા  પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પૂર્વ  વહીવટદાર અલય ભરવાડ પાસે  હતી. અરજીમાં ગંભીર આક્ષેપો હતા. તેમછતાં તપાસ પી.એસ.આઇ.ને સોંપવાની જગ્યાએ કોન્સ્ટેબલની પાસે રાખવામાં  આવી હતી. જેમાં પ્રતિક અવરેન્દ્ર સીંગ, નિલેશ ઉર્ફે નીલ રામહરખભાઇ સહાની સહિત અન્ય સામે આક્ષેપો હતા.  ત્યારબાદ પ્રતિક અને વિકાસ સામે અન્ય એક અરજી પાંચ મહિના અગાઉ મહેન્દ્રભાઇએ ગેરકાયદે વ્યાજ વસૂલાતની કરી હતી. તેની તપાસમાં પણ કંઇ થયું નહતું. છેવટે ઉપરી અધિકારીના ધ્યાન પર વાત આવતા ગુનો દાખલ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા પોલીસ જવાન અલય ભરવાડની ભૂમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા છે. 

અરજદારનું કહેવું છે કે, મર્ડર કેસમાં છૂટીને આવ્યા પછી પ્રતિક લોકોને ભેગા કરીને જાહેરમાં  બેસતો હતો. આમ,વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાની કોશિશ કરતા પ્રતિક સામે પોલીસ ચૂપચાપ બેસી રહી હતી. એટલું જ નહીં પ્રતિક સામે આવતી અરજીઓમાં પણ પોલીસ કંઇ જ કરતી નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…
GUJARAT

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

June 1, 2026
પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

Next Post

માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા | Madhuri defends Aishwarya condemns b…

માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા | Madhuri defends Aishwarya condemns b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં વાહન પાર્કિંગનું નવું જાહેરનામું 100 મીટરના બદલે ચાર રસ્તા કે ક્રોસ રોડ આસપાસ 30 મીટર…

8 months ago
રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

6 months ago
અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા: પ્રેમસંબંધનો કરુણ અંજામ | amreli bagsara broth…

9 months ago
ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News