gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો | Reduction in duty on export of petrol diesel a…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો | Reduction in duty on export of petrol diesel a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારે આ ટેક્સની શરૂઆત 27 માર્ચે કરી હતી

પેટ્રોલની નિકાસ પર  રૂ. 1.5 પ્રતિ લિટર, ડીઝલ પર રૂ. 3 અને એટીએફમાં રૂ. સાત ડયુટી ઘટી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જારી નિવેદન અનુસાર ૧ જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીને ઘટાડી દેવામાં આવશે.

પેટ્રોલની નિકાસ પર ૧.૫ રૂપિયા પ્રતિ લિટર, ડીઝલની નિકાસ પર ૩ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર લાગતા ટેક્સમાં પ્રતિ લિટર ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ ઘટાડાની અસર ઘરેલુ સ્તરે જોવા મળશે નહીં કારણકે સરકારે ઘરેલુ સ્તરે ટેક્સમાં કોઇ ફેરફાર કર્યો નથી. એક્સપોર્ટ ડયુટીમાં ઘટાડાનો નિર્ણય સરકારે એવા સમયે લીધો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

સરકારે આ સ્પેશિયલ ટેક્સની શરૂઆત ૨૭ માર્ચનાં રોજ કરી હતી. પશ્ચિમ એશિયામાં જારી તંગદિલીની વચ્ચે ઘરેલુ સ્તરે પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા ચાલુ રાખવા માટે સરકારે આ ટેક્સ નાખ્યો હતો. 

મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૭.૫ રૂપિયાનો વધારો થયો છે. આજે રવિવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. છેલ્લે સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 

દેશનાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૧૦ રૂપિયાને પાર થઇ ગયો છે. હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ ૧૧૫ રૂપિયાને ક્રોસ થઇ ગયો છે. કોલકાતામાં ૧ લીટર પેટ્રોલ માટે લોકોને ૧૧૦ રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…

June 1, 2026
કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

મ.પ્રદેશના મંદસોરમાંથી 40 કરોડનું 20 કિલો બ્રાઉન સુગર જપ્ત | People caught accused who was running a…

Next Post
કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of...

વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ હાઇવે પરથી સિનિયર સિટિઝનની લાશ મળી | Senior citizen’s body found on expressway

2 months ago
અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

6 months ago
જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

1 week ago
રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News