gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વંદે ભારત સ્લીપરને પછાડશે આ ટ્રેન! વીજળી-ડીઝલ નહીં હાઈડ્રોજનથી ચાલશે, રિફિલિંગનું સફળ ટ્રાયલ | harya…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in INDIA
0 0
0
વંદે ભારત સ્લીપરને પછાડશે આ ટ્રેન! વીજળી-ડીઝલ નહીં હાઈડ્રોજનથી ચાલશે, રિફિલિંગનું સફળ ટ્રાયલ | harya…
3
VIEWS
Share on FacebookShare on Twitter

India’s first Hydrogen Powered Train: ભારતીય રેલવે પર્યાવરણને બચાવવા અને ટેકનોલોજીમાં વિશ્વને ટક્કર આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઈડ્રોજન ભરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટ્રિસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ ‘હાઈડ્રોજન’ પર ચાલશે, જેનાથી પ્રદૂષણ શૂન્ય થઈ જશે.

જીંદ-સોનીપત રૂટ પર પ્રથમ ટ્રાયલ

દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ(આશરે 90 કિમી) પર હાથ ધરવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026માં આ ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થવાની પૂરી શક્યતા છે. આ માટે જીંદમાં ખાસ હાઈડ્રોજન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં સ્ટોરેજ અને રિફિલિંગની આધુનિક સુવિધાઓ છે.

ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની નવી ઓળખ

ભારતીય રેલવેની આ અત્યાધુનિક હાઈડ્રોજન ટ્રેનમાં કુલ 27 હાઈડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક સિલિન્ડર 8.4 કિલો ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મુજબ, ટ્રેનમાં એકસાથે કુલ 226.8 કિલો હાઈડ્રોજન ભરી શકાય છે. માઈલેજની વાત કરીએ તો, આ ટ્રેન અંદાજે 360 કિલો હાઈડ્રોજનના વપરાશમાં 180 કિમી સુધીનું અંતર કાપવા સક્ષમ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઈડ્રોજન ટ્રેન માનવામાં આવે છે, જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.

મિશન 2030: ‘નેટ ઝીરો કાર્બન’નું લક્ષ્ય

ભારતીય રેલવેએ 2030 સુધીમાં ‘ઝીરો કાર્બન ઉત્સર્જન'(Net Zero Carbon Emitter) લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ, હાઈડ્રોજન ટ્રેનોને શરૂઆતમાં પહાડી વિસ્તારો અને હેરિટેજ રૂટ(જેમ કે કાલકા-શિમલા) પર ચલાવવામાં આવશે જેથી ત્યાંના કુદરતી વાતાવરણને કોઈ નુકસાન ન થાય.

આ પણ વાંચો: જ્યાં EDની રેડ ચાલી રહી હતી ત્યાં પહોંચી ગયા મમતા બેનરજી, ચૂંટણી પહેલા ‘ફાઈલ ચોરી’નો આરોપ

દુનિયાના દેશોને આપશે ટક્કર

ભારતે જર્મની, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોની હાઈડ્રોજન ટેકનોલોજીનો અભ્યાસ કરીને આ ટ્રેન તૈયાર કરી છે. ભારતની આ ટ્રેન અન્ય દેશો કરતા વધુ આધુનિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવેનું લક્ષ્ય છે કે વર્ષ 2028 સુધીમાં આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન (સામાન્ય જનતા માટે) શરૂ કરી દેવામાં આવે. ટ્રેનની સાથે સાથે ભારતમાં હવે હાઈડ્રોજન કાર પણ લોન્ચ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

વંદે ભારત સ્લીપરને પછાડશે આ ટ્રેન! વીજળી-ડીઝલ નહીં હાઈડ્રોજનથી ચાલશે, રિફિલિંગનું સફળ ટ્રાયલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n...

EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી… ચૂંટણી પહેલા ‘ફાઇલ ચોરી’નો આરોપ | west bengal…

EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી... ચૂંટણી પહેલા 'ફાઇલ ચોરી'નો આરોપ | west bengal...

ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke…

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke…

8 months ago
થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam

થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam

9 months ago
વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

5 months ago
નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News