gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : ઉનાળુ વેકેશન દરમિયાન રોજંદારી દોડતી ટ્રેનો હોય કે વેકેશન માટે ખાસ દોડાવવામાં આવતી ટ્રેનોમાં રિઝર્વેશન મળી જાય છે ત્યારે ટ્રેનમાં બેઠા પછી રેલવે સ્ટેશનનો જેમ પસાર થાય છે ત્યારે રિઝર્વેશનના ડબ્બાઓમાં રિઝર્વેશન નહીં મેળવનારા મુસાફરો વચ્ચેથી ચડી જાય છે. જેથી રેલવે વિભાગ તેઓ પાસેથી રૂ.2 થી 3,000નો દંડ વસૂલ કરી સંતોષ માને છે. પરંતુ તેને કારણે રિઝર્વેશન મેળવનારા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને દંડ ભર્યા પછી તે મુસાફરો રિઝર્વેશન મેળવનારા મુસાફરોને યેન કેન પ્રકારેણ હેરાન કરતા હોય છે. છતાં રેલવેના અધિકારીઓ તેઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી મુસાફરોમાં અવારનવાર ઉગ્ર બોલાચાલી અને મારા મારીના દ્રશ્યો સર્જાતા હોય છે.

દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન આજકાલ દરેક ટ્રેનમાં લાંબુ વેઈટીગ ચાલતું હોય છે અને કેટલીક ટ્રેનોમાં “નોરૂમ” નો મેસેજ આવી જતો હોય છે. ત્યારે હવે દરેક ટ્રેનમાં સેકન્ડ સ્લીપર કોચમાં મુસાફરી કરતા મધ્યમ વર્ગ તેમજ લોઅર ઈનકમ ધરાવતા પેસેન્જર બે મહિના પહેલા રિઝર્વેશન કરાવે છે. છતાં પણ જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે ત્યારે મુસાફરોને તેમની બુકીગ કરેલી સીટ પર જતા લોઢાના ચણા ચાવવા પડે તેટલી મુશ્કેલી પડે છે 

આ અંગે શહેરના જાગૃત મુસાફર હસમુખ પાઠકે જણાવ્યું છે કે મોટા ભાગની ઉતર પ્રદેશ બિહાર ઝારખંડ અને મધ્ય પ્રદેશ જતી આવતી ટ્રેનોમાં જનરલ ટિકિટ મેળવીને સેકન્ડ સ્લીપર કોચમાં મુસાફરી કરે છે. અને જ્યારે ટિકિટ ચેકર આવે છે ત્યારે ટિકિટ ચેકર આ બધાને સામાન્ય દંડની પાવતી બનાવી આપે છે. હવે દંડની પાવતી બન્યા બાદ આ લોકો ગમે તેની સીટ પર અડ્ડો જમાવીને બેસી જાય છે અને સુઈ પણ જાય છે અને જે મુસાફરો બે મહિના પહેલા રિઝર્વેશન કરાવે છે તેઓને હેરાન થવાનો સમય આવે છે.

જનરલ કોચમાં જગ્યાના મળે ત્યારે આઠથી દશ બાર સ્લીપર કોચને જનરલ કોચ જેવી જ હાલત બનાવી દે છે. જેના કારણે પેસેન્જરને વોશરૂમ જવા માટે પણ જગ્યા હોતી નથી અને આવા કોચમાં પછી મુસાફરી પુરી થાય ત્યાં સુધી ટિકિટ ચેકર ફરકતાં નથી.

તાજેતરમાં ગયા જતી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં આવી જ હાલત ઊભી થઈ ત્યારે ટિકિટ ચેકરને ફરિયાદ કરી તો ફરજ પરના ટિકિટ ચેકરે જવાબ આપ્યો હતો કે આ ટ્રેન મજુરોની છે અમે ફક્ત દંડની પાવતી બનાવી આપીએ પણ જનરલ કોચમાં જવાની સલાહના આપીએ

વસ્તી વધારો થયો છે ત્યારે દરેક ટ્રેનમાં જનરલ કોચ વધારાની જરૂર છે. ભલે સરકાર મેટ્રો રેલ કે બુલેટ ટ્રેન દોડાવાશે પણ સામાન્ય જનતા માત્ર મુસાફરી દરમિયાન બેસવાની જગ્યા મળે કે લાંબા અંતરની મુસાફરીમાં સુવા માટે જગ્યા ઉપલબ્ધ થાય તેવો રેલ્વે દ્વારા સુધારો કરવાની જરૂર છે. બાકી કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને બુલેટ ટ્રેન દોડાવાશે પણ એ બુલેટ ટ્રેનમાં સામાન્ય કુટુંબના સભ્યો માટે એક દિવા સ્વપ્ન જેવું હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…
GUJARAT

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…

June 1, 2026
ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે …
GUJARAT

ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે …

June 1, 2026
MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…
GUJARAT

MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…

June 1, 2026
Next Post
દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટક…

દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટક...

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા | Viram…

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા | Viram...

CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ | Congress leader R…

CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ | Congress leader R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

9 months ago
ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ…

ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ…

5 months ago
ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ | gandhinagar sog …

7 months ago
PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News