gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ | cji seeks justice yashwan…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ | cji seeks justice yashwan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Justice Yashwant Verma: જસ્ટિસ યશવંત વર્મા સાથે સંકળાયેલા ‘કેશ કાંડ’ની તપાસ પૂરી થઈ છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની સમિતિએ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ મોકલ્યો છે. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો એમની સામે મહાભિયોગની કાર્યવાહી થશે.

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં 14-15 માર્ચની રાતે આગ લાગી હતી. આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમની પત્ની મધ્યપ્રદેશમાં હતા, ઘરે તેમના પુત્રી અને વૃદ્ધ માતા હતાં. આગ બુઝાવવા ગયેલા અગ્નિશમન દળના કર્મચારીઓને અન્ય સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો, જે જોઈને દેશભરમાં હોબાળો મચી ગયો     હતો. આ બનાવને પગલે જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરાઈ હતી, જેનો વકીલોએ ભારે વિરોધ કર્યો હતો. 

આ પણ વાંચોઃ એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો

CIJને સોંપ્યો તપાસ રિપોર્ટ

જસ્ટિસ વર્માએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને એને તેમના વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાએ 22 માર્ચે ત્રણ જજની સમિતિની રચના કરીને સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા હતા. પંજાબ-હરિયાણા કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ સુશ્રી અનુ શિવરામનની બનેલી સમિતિએ 25 માર્ચે તપાસ શરૂ કરી હતી અને 43 દિવસો પછી 4 માર્ચના રોજ CJI સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી દીધો હતો. 

રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને શુક્રવાર, 9 મે સુધીમાં CJI ને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે કેશ કાંડમાં જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ સાબિત થશે તો તેમણે રાજીનામું આપવું પડશે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો મહાભિયોગની ભલામણ કરવા માટે રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા | pm narendra modi on o…

સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા | pm narendra modi on o...

તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર…’ ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a…

તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a...

‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

3 months ago
જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથે ઝડપ…

જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથે ઝડપ…

7 months ago
બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી CMનું પદ? દારુબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય…

બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી CMનું પદ? દારુબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય…

6 months ago
પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News