gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara M S University : પેટ્રોલ અને ડિઝલની બચત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલી અપીલ બાદ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ મનાવવાની સત્તાધીશોએ અપીલ કરી છે.

જેની શરૂઆત આજથી થઈ હતી અને તેની ખાસી અસર જોવા મળી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે કાર છોડીને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પર યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા હતા તો રજિસ્ટ્રાર અને બીજા અધિકારીઓ પણ પગપાળા કે પછી કાર પુલિંગ કરીને અથવા રીક્ષામાં હેડ ઓફિસ આવ્યા હતા.

ફેકલ્ટીઓમાં પણ આ અપીલની અસર જોવા મળી હતી. કોમર્સ ફેકલ્ટીના ડીન સાયકલ લઈને આવ્યા હતા તો અન્ય ફેકલ્ટીઓમાં પણ ડીન, અધ્યાપકોમાંથી ઘણા ખરા કાર ઘરે છોડીને ટુ વ્હીલર અથવા તો બીજી રીતે કેમ્પસમાં આવ્યા હતા. બિન શૈક્ષણિક કર્મચારીઓએ પણ મુશ્કેલીઓ પડી હોવા છતા આ અપીલ પર અમલ કર્યો હતો. આમ કેમ્પસમાં આજે કાર અને ટુ વ્હીલરની પાંખી હાજરી જોવા મળી હતી.

સૂત્રોનું કહેવું છે કે, ફેકલ્ટી ડીનોએ વોટસએપ ગ્રુપમાં પણ અધ્યાપકો અને કર્મચારીઓને નો વ્હીકલ ડે મનાવવા માટે સૂચના આપી હતી અને તેની અસર દેખાઈ હતી. હાલમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓની તો કેમ્પસમાં હાજરી નહોતી પણ શૈક્ષણિક સત્ર ચાલુ થયા બાદ વિદ્યાર્થીઓ પાસે ફેકલ્ટીઓ કેવી રીતે ‘નો વ્હીકલ ડે’નું પાલન કરાવશે તે જોવાનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે …

ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે ...

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y...

પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ : ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા | First Op…

પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ : ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા | First Op...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

5 months ago
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

2 months ago
વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of …

વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of …

3 months ago
ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ

ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News