gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ સમયસર પધરામણી કરતાં ખેડુતોએ હોંશભેર વાવણી કાર્યનો આરંભ કર્યો હતો, જેમાં 3.47 લાખ હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ મગફળીનું 2,24,622 હેકટરમાં વાવેતર કરાયું છે. જયારે કપાસનું 86,861 હેકટરમાં વાવેતર થયું છે. ગત માસાંતે લગભગ 100 ટકા વાવણી કાર્ય પૂર્ણ થયુ છે. 

જામનગર જિલ્લામાં ચાલું વર્ષે જામનગર ઉપરાંત ધ્રોળ જામજોધપુર, જોડીયા. કાલાવડ અને લાલપુર તાલુકામાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ 2,24,622 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે.

 સતત બીજા વર્ષે ખેડૂતોએ મગફળીને પ્રથમ પસંદગી બનાવતા સૌથી વધુ વાવેતર થયુ છે. ધ્રોળ તાલુકામાં 39,886 હેકટર, જામજોધપુર તાલુકામાં 59,308 હેકટર જામનગર તાલુકામાં 72,426 હેકટર જોડીયા તાલુકામાં 35,018, કાલાવડ તાલુકામાં 80,039 હેકટર અને લાલપુર તાલુકામાં 60,389 હેક્ટર જમીનમાં જુદા-જુદા પાકોનું વાવતેર થયું હોવાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યુ છે. જિલ્લામાં દિવેલા સહિતના પાકોનું વાવેતર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
હાઇવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની ‘માઇન્ડગેમ’, કહ્યું- ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનર્સથી ખતરો | …

હાઇવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની 'માઇન્ડગેમ', કહ્યું- ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનર્સથી ખતરો | ...

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી | Muslim wom…

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી | Muslim wom...

રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…

રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં રાખડીઓના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો છતા ધૂમ ખરીદી | increase in the price of rakhis …

11 months ago
છોટાઉદેપુર: નસવાડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Chhota Udepur SOG Cracks…

6 months ago
સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…

9 months ago
ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News