gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Shehra Leopard Entry : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાહી ગામની સીમમાં આવેલા ખેતરોમાં અચાનક હિંસક દીપડો જોવા મળતા સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ખાતર નાખવા ગયેલા ખેડૂતના ઉડી ગયા હોશ

મળતી માહિતી મુજબ, બાહી ગામના એક ખેડૂત જ્યારે રોજિંદા કામ અર્થે પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે ગયા હતા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ખેતરમાં એક હિંસક દીપડો આરામથી બેઠેલો નજરે પડ્યો હતો. ખેતરમાં દીપડો હોવાની વાત વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ હતી, જેને પગલે સીમ વિસ્તારમાં જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

દિવસ-રાત દીપડાના આંટાફેરા, વન વિભાગ એક્શન લે તેવી માંગ

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દીપડો માત્ર રાત્રે જ નહીં પરંતુ દિવસના સમયે પણ ખુલ્લેઆમ આંટાફેરા કરતો હોવાનું સામે આવ્યું છે. ખેતરોમાં દીપડાની સતત અવરજવરને કારણે ખેડૂતો માટે હવે ખેતરમાં જઈને ખેતીકામ કરવું કે પાકને પાણી પાવું પણ જોખમી બની ગયું છે. કોઈપણ સમયે દીપડો પશુઓ કે માનવીઓ પર હુમલો કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

બાહી ગામના ખેડૂતોએ વન વિભાગને આ અંગે વહેલી તકે જાણ કરીને વિસ્તારમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવવામાં આવે અને આ દીપડાને પાંજરે પૂરીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…
GUJARAT

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…

June 1, 2026
ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કર્મીઓનો હોબાળો | Surat Municipa…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેસરભૂમિ  કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ  પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ

1 year ago
જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને …

ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનવણી કરી રહેલા ન્યાયાધીશની ટ્રાન્સફર, ટૂંક સમયમાં થવાનો હતો નિર્ણય | Judge …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News