gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ સાળંગપુર, સોમનાથ અને દ્વારકાની પણ યાત્રા યોજાઈ હતી

ડિસેમ્બરમાં ભાવનગરથી ઉજ્જૈન સુધીની ૫૫૦ કિ.મી.ની સ્કેટીંગ યાત્રા યોજાશે

ભાવનગર –  ભાવનગરથી
યાત્રાધામ બગદાણાના ગુરૃ આશ્રમ સુધીની ૮૧ કિ.મી.ની સ્કેટીંગ યાત્રા ગઈકાલે પુર્ણ
કરનાર લાયન્સ સ્કેટીંગ કબલના ઉપક્રમે આગામી ડિસેમ્બરમાં ઉજજૈન (એમ.પી.)ની સ્કેટીંગ
યાત્રા યોજાશે. જેમાં કલબના સાહસિક બાળકો ૫૫૦ કિ.મી.સ્કેટીંગ કરી મધ્યપ્રદેશ
સુધીની યાત્રા કરશે.

ભાવનગર શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી ગણેશ ક્રિડા મંડળ ખાતે હેડ કવાર્ટર તેમજ
રામમંત્ર મંદિર તેમજ ક્રાઈસ્ટ સ્કૂલ ખાતે બ્રાંચ ધરાવતી લાયન્સ કલબમાં હાલ ૨૫૦ થી
વધુ બાળકોને ટ્રેઈનીંગ આપવામાં આવે છે. કલબ દ્વારા દ્વારા સ્કેટીંગ કરનાર બાળકોમાં
નાની વયથી જ સાહસિકતાનો ગુણ વિકસે તેવા ભાવથી અવારનવાર સ્કેટીંગ યાત્રા યોજાય છે.
કલબ દ્વારા સર્વ પ્રથમ વખત યોજાયેલ ભાવનગરથી સાળંગપુરના એક દિવસીય યાત્રા યોજાઈ
હતી.બાદ સોમનાથની યાત્રાને મળેલી સફળતાથી પ્રેરાઈને ભાવનગરથી યાત્રાધામ દ્વારકા
સુધીનો ૪૨૫ કિ.મી.ની સ્કેટીંગ યાત્રા યોજાઈ હતી. જેમાં ખોડીયાર મંદિરે દર્શન કરી
૨૧ જેટલા સાહસિક બાળકોએ દ્વારકા જવા પ્રસ્થાન કર્યુ હતુ. કલબ દ્વારા ભાવનગરથી
બગદાણાની સ્કેટીંગ યાત્રા ગત તા.૩૧મીએ યોજાઈ હતી. પ્રારંભે શહેરના નીલમબાગ સર્કલ
ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ યાત્રાને
ફાઉન્ડર ડાયરેકટર પ્રણવ અંધારીયા અને આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ યાત્રામાં
ફકત એક હોલ્ટ ધારડીના ગુરૃઆશ્રમમાં કરી સાંજે બગદાણાના ગુરુઆશ્રમની સંધ્યા આરતીમાં
બાળકોએ ભાવભેર શિશ ઝુકાવી
, પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.

યાત્રામાં સૌથી નાના છ વર્ષની બાળકએ કૌશલ્ય દર્શાવ્યુ

આ યાત્રામાં સૌથી નાના ફકત છ વર્ષના બાળક દિવ્યરાજ કેદારી તેમજ અંડર ૧૦
તેમજ ૧૨ વર્ષની ૨-૨ બાળા મળી કુલ ૪ બાળાઓ તેમજ ૨૨ બોયઝ મળી કુલ ૨૬ બાળકોએ
ઉત્સાહભેર અદ્રભુત કૌશલ્ય દર્શાવ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
ઉનાના ચિખલી ગામમાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી યુવાનની હત્યા | Youth murdered with sharp weapon in Chikhli …

ઉનાના ચિખલી ગામમાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી યુવાનની હત્યા | Youth murdered with sharp weapon in Chikhli ...

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t...

એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic…

એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

1 year ago
ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ | Proposal for 24% investment exemption for Chinese comp…

ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ | Proposal for 24% investment exemption for Chinese comp…

12 months ago
અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…

અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…

4 weeks ago
એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી | 265 taxpayers get relief from interes…

એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી | 265 taxpayers get relief from interes…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News