gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર વિશ્વમાં તા. 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે : બળદગાડા તથા ઘોડાગાડીના યુગમાં સાયકલ માલેતુજારોનું દબદબાભર્યું પરિવહન સાધન હતું

પ્રભાસપાટણ, : સમગ્ર વિશ્વમાં તા. 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.  એક સમયે સાયકલના પ્રવેશથી લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ હતી. જેના ઘરમાં સાયકલ હોય એ વ્યકિત મોભાદાર અને સંપતિવાન મનાતો હતો. સુખદુખમાં એમની પાસેથી લોકો સાયકલ માંગીને લઈ જતા હતા. પ્રભાસપાટણમાં એક જમાને સાયકલ ભાડે આપતા અનેક સાયકલ સ્ટોર અસ્તિત્વ ધરાવતા હતા. 

સાયકલની શોધથી માનવ પરિવહનમાં મોટી ક્રાંતિ આવી હતી. જેને બાઈક ચલાવવું હોય એણે સૌ પ્રથમ સાયકલ શીખવી જ પડે આ સ્થિતિ આજે પણ છે. જયારથી ઓટોમોબાઈલ યુગ વધી ગયો ત્યારથી સાયકલની જરૃરિયાત ઘટી છે. લોકો શારીરિક શ્રમને બદલે બાઈક સ્કૂટરના ઉપયોગ કરવા લાગ્યા પછી સ્વાસ્થ્યના અનેકવિધ સવાલો થવા લાગ્યા છે. જો કે સાવધાન બની ગયેલા હેલ્થ કોન્સિયશ લોકો હવે સાયકલ તરફ વળી રહ્યા છે. આજે વેરાવળ પ્રભાસપાટણમાં આશરે ૨૫ જેટલી સાયકલની દુકાનો આવેલી છે. ત્યાં નવી સાયકલ ફિટ થાય છે એ ઉપરાંત સાયકલ રિપેરિંગ પણ કરવામાં આવે છે.

એક યુગ હતો કે લોકો પાસે નાણાની અછત હતી એ જમાને સાયકલનુુ મહત્વ અને સાયકલ ધરાવનારી વ્યકિતનો મોભો ખૂબજ વધી જતો હતો. લોકો સાયકલ પર ગામતરા કરવા નીકળી પડતા હતા. સાયકલનો વ્યાપ વધી જતા અંગ્રેજ રાજશાહીકાળમાં લાયસન્સપ્રથા અમલી બની હતી. જેમાં સાયકલ ચલાવનારાએ લાયસન્સ લેવું ફરજિયાત હતું વળી સાયકલમાં લાલટેન કે ડાયનેમો રાખવો પણ ફરજિયાત હતો. ઓવરસ્પીડમાં સાયકલ ચલાવનારાને કોર્ટમાં હાજર થઈ દંડ ભરવો પડતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…
GUJARAT

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…

June 2, 2026
હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…
GUJARAT

હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…

June 2, 2026
જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…
GUJARAT

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

June 2, 2026
Next Post
વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો | Lions live in groups which …

વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો | Lions live in groups which ...

આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the…

આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the...

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

3 weeks ago
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

5 months ago
દામનગરમાં કટિંગ વખતે 16.91 લાખની 7686 બોટલ વિદેશી દારૂ સાથે છ પકડાયા | Six arrested with 7686 bottle…

દામનગરમાં કટિંગ વખતે 16.91 લાખની 7686 બોટલ વિદેશી દારૂ સાથે છ પકડાયા | Six arrested with 7686 bottle…

2 months ago
એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News