gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કામધેનુ યુનિ.માં ભેંસ પ્રજાતિના પશુઓની હરરાજી થઈ છે  : ખેડૂતો તથા પશુપાલકો બની અમુક તત્ત્વોએ હરરાજીમાંથી પશુઓ ખરીદી કરી તેનો ગેરલાભ લીધો હોવાના આક્ષેપ

જૂનાગઢ, : જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટીના સીબીએફ (કેટલ બ્રિડીંગ ફાર્મ)માં રાખવામાં આવેલા ભેંસ પ્રજાતિના પશુઓની હરરાજી કરવામાં આવી હતી. તેમાં કુલ 73 પશુઓની હરરાજી થકી સરકારને 45 લાખ જેટલી આવક થઈ હતી પરંતુ કમનસીબે હરરાજીમાં ભાગ લેનાર અમુક શખ્સોએ પશુઓને કતલખાને ધકેલી દીધા હોવાના આક્ષેપ ઉઠતા મામલો ગરમાયો છે.

કામધેનુ યુનિવર્સિટીમાં પશુ ઉછેર કેન્દ્રમાં ગૌવંશ અને ભેંસની સારી પ્રજાતિનો ઉછેર કરી સંશોધન કરવાનો મુળ ઉદેશ છે. અમુક નબળા પશુઓ તથા ક્ષમતાથી વધારાના પશુઓની સમયાંતરે હરરાજી કરવામાં આવે છે. આ વખતે ભેંસ, પાડા, ખડેલી ભેંસની હરરાજી હતી. ખેડૂતોને અને પશુપાલકોને સારા પ્રજાતિના દુધાળા પશુઓ મળે તેવા ઉદ્દેશથી સીબીએફ ફાર્મ દ્વારા હરરાજી રાખવામાં આવી હતી. આ હરરાજીમાંથી પશુ ખરીદવા માટે ખેડૂત હોવાના પુરાવારૂપે ૭/૧ર, પશુપાલક હોવાના ભાગરૂપે ડેરી કે દૂધ મંડળી અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો દાખલો હોય તેને જ હરરાજીમાં ભાગ લેવા મળે છે. હરરાજીની પ્રક્રિયામાં ઘણી વખત પશુઓ કતલખાને જતા હોવાની રાવ આવતી હોવાથી આ વખતે જીવદયા પ્રેમીઓએ સીબીએફ ફાર્મના અધિકારીઓને રજુઆત કરી હતી કે, ઈદ પછી હરરાજીમાં વેંચેલા પશુઓની સોંપણી કરવામાં આવે જેથી આ વાત અધિકારીઓએ માન્ય રાખી હતી.

હરરાજીમાં માંગરોળ પંથકના અમુક શખ્સોએ જરૂરી આધારપુરાવાઓ આપી ભેંસ, પાડા, ખડેલીની ખરીદી કરી હતી અને તેમાંથી અનેક પશુઓને કતલખાને ધકેલી દેવામાં આવ્યા હોવાના માલધારીઓ તથા જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. આ મામલે જવાબદારોએ જણાવ્યું હતું કે, અમે નિયમ મુજબ હરરાજી કરી છે, હવે પશુઓ કોણ ક્યાં લઈ ગયા તેની જાણ હોતી નથી. આ અંગે જીવદયાપ્રેમીઓ અને માલધારીઓએ આક્ષેપ કર્યા છે કે, સરકાર જ પશુઓને સાચવી શકતી ન હોવાથી આવી પોલિસી બનાવી આડકતરી રીતે પશુધનને કતલખાને ધકેલતી હોવાની આશંકા છે. સરકારે આવા ગંભીર મુદ્દે કંઈક ખાસ ગાઈડલાઈન બનાવી સરકારી પશુઓને કતલખાને જતા અટકાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે. અમુક પશુઓ સક્કરબાગ અને અમુક પશુઓ ગેરકાયદે ધમધમતા કતલખાનામાં ધકેલાયા હોવાના આક્ષેપ ઉઠતા રોષ ભભૂક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump’s family…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump's family...

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva…

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva...

આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without …

આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…

અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…

7 months ago
હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

1 year ago
’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

8 months ago
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ …

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News