gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાલીઓનો ફરી ડીઈઓ કચેરી ખાતે હંગામો, પોલીસ બોલાવવી પડી | parents protest at deo office in vadodara fo…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
વાલીઓનો ફરી ડીઈઓ કચેરી ખાતે હંગામો, પોલીસ બોલાવવી પડી | parents protest at deo office in vadodara fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ ધો.૧માં હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ મેળવવા માટે થયેલા ભારે ધસારાના કારણે આ વર્ષે પણ સેંકડો બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા  છે.

આવા બાળકોના વાલીઓએ આજે ફરી એક વખત ડીઈઓ કચેરી પર મોરચો લઈ જઈને વિરોધ નોંધાવ્યો હતો.મોટી સંખ્યામાં વાલીઓને જોઈને ડીઈઓ કચેરી દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી.

વાલીઓનું કહેવું હતું કે, આંગણવાડીમાં ભણેલા બાળકોને પણ પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે.વાલીઓ ઈન્ચાર્જ ડીઈઓ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે ડીઈઓએ કહ્યું હતું કે, ૪૩૦૦ જેટલી બેઠકો માટે ૧૦૦૦૦ કરતા વધારે ફોર્મ ભરાયા હતા એટલે બધાને પ્રવેશ ના મળે તે સ્વાભાવિક.જોકે જેમને પ્રવેશ નથી મળ્યો તેવા બાળકોના વાલીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશ મેળવી શકે છે.ઉપરાંત પ્રવેશના નામે પૈસા ખંખેરતા લેભાગુઓ આરટીઈ હેઠળ પ્રવેશની લાલચ આપતા હોય છે પણ તેમનાથી સાવધ રહેવું જરુરી છે.દરમિયાન વાલીઓએ હંગામો ચાલુ રાખતા આખરે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી અને તે પછી મામલો થાળે પડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત | Businessman dies of heart attack while dr…

હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત | Businessman dies of heart attack while dr...

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j…

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j...

માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા | 13 arrested for gambling in Manjalpur and Maneja

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

12 months ago
અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu…

2 months ago
કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

1 year ago
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News